SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ अथ स्थानमुक्तासरिका તે આ પ્રમાણે - (૧) ઉદયમાં આવેલા જ્ઞાનાવરણ અને દર્શનમોહનીય કર્મના ક્ષયથીનિર્જરાથી. (૨) ઉદયમાં નથી આવેલા તેના ઉપશમથી-વિપાકનો અનુભવ ન કરવાથી. અર્થાત્ ક્ષયોપશમથી. ક્ષયોપશમથી જીવ કેવલી ભગવાને પ્રરૂપેલ ધર્મનું શ્રવણ કરી શકે છે. કેવલ બોધિને પ્રાપ્ત કરે છે. મુંડિત થઈને ગૃહવાસથી અણગારપણાને સ્વીકારે છે. કેવલ બ્રહ્મચર્યવાસમાં વસે છે. કેવલ સંયમમાં પ્રયત્ન કરે છે. કેવલ સંવર વડે સંવૃત થાય છે. કેવલ મતિજ્ઞાનને ઉત્પન્ન કરે છે એવી રીતે યાવતું મન:પર્યવજ્ઞાનને ઉત્પન્ન કરે છે – મેળવે છે. (Aसर्वत्र पर = संपू[ अर्थ ४२वो.) કેવલજ્ઞાન તો કર્મના ક્ષયથી જ થાય છે. બોધિ આદિ સમ્યકત્વ અને ચારિત્રરૂપ હોવાથી માત્ર ક્ષયથી અને ઉપશમથી પણ થાય છે. શ્રવણ અને આભિનિબોધિકાદિ તો ક્ષયોપશમથી જ થાય છે. માટે સર્વ સાધારણ ક્ષયોપશમ (ક્ષય અને ઉપશમ) બે પદ વડે કહેલ છે. ૩૪ बोध्यादीनामुत्कर्षतः षट्षष्टिसागरोपमस्थितिकत्वात्सागरोपमस्य च पल्योपमाश्रितत्वात्तद्वैविध्यं वक्ति सागरोपमं पल्योपमञ्चेत्यद्धौपमिकं द्विधा ॥३५॥ सागरोपममिति, यत्कालप्रमाणमुपमानमन्तरेणानतिशयिना ग्रहीतुं न शक्यते तदद्धौपमिकम्, तच्च द्विधा पल्योपमं सागरोपमञ्चेति, पल्यवत्पल्यः, तेनोपमा यस्मिस्तत्पल्योपमं सागरेणो....... यस्मिंस्तत्सागरोपमम्, औपमिकं तावत्सामान्येनोद्धाराद्धाक्षेत्रभेदेन विधा, पुनरेकैकं संव्यवहारसूक्ष्मभेदाद्विधा, यावता कालेन योजनायामविष्कम्भोच्चत्वः पल्यो मुण्डनानन्तरमेकादिसप्तान्ताहोरात्रप्ररूढानां वालाग्राणां भृतः प्रतिसमयं बालाग्रोद्धारे सति निर्लेपो भवति स कालो व्यावहारिकमुद्धारपल्योपममुच्यते, तेषां दशभिः कोटीकोटीभिर्व्यावहारिकमुद्धारसागरोपममुच्यते, तेषामेव वालाग्राणां दृष्टिगोचरातिसूक्ष्मद्रव्यासंख्येयभागमात्रसूक्ष्मपनकावगाहनाऽसंख्यातगुणरूपखण्डीकृतानां भृतः पल्यो येन कालेन निर्लेपो भवति तथैवोद्धारे तत्सूक्ष्ममुद्धारपल्योपमं तथैव च सूक्ष्ममुद्धारसागरोपमम्, अनेन च द्वीपसमुद्राः परिसंख्यायन्ते, अद्धापल्योपमसागरोपमे अपि सूक्ष्मबादरभेदे एवमेव । नवरं वर्षशते वर्षशते वालस्य वालासंख्येयखण्डस्य चोद्धार इति । अनेन नारकादिस्थितयो मीयन्ते, क्षेत्रतोऽपि ते द्विविधे एवमेव, नवरं प्रतिसमयमेकैकाशप्रदेशापहारे यावता कालेन वालाग्रस्पृष्टा एव प्रदेशा उद्धियंते स कालो व्यवहारिक इति यावता च वालाग्रासंख्यातखण्डै स्पृष्टा अस्पृष्टाश्चोद्धियंते स कालः सूक्ष्म इति, एते च प्ररूपणामात्रविषये एव, आभ्याञ्च दृष्टिवादे
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy