________________
सूत्रकृतांग
३५७
કે બંને તરફથી થાય છે. જૂઠ બોલનારાને તે યાદ કરાવીને જીભ કપાય છે, પરદ્રવ્યને ચોરનારાના અંગોપાંગો અપહરણ કરાય છે. પરસ્ત્રીને સેવનારાને વૃષણ એટલે લિંગ કાપે છે. શાલ્મલિ વૃક્ષની અંદર છુપાવવાનું કાર્ય કરે છે. મહાપરિગ્રહના આરંભવાળાને અને ક્રોધ, માન, માયા, લોભવાળાઓને બીજા જન્મોમાં પોતાના કરેલા ક્રોધ વગેરે પાપોને યાદ કરાવવા પડે તેવા પ્રકારના દુઃખો ઉત્પન્ન કરે છે.
આવી રીતે નરક દુઃખ વિશેષોને ભગવાનના આગમો વડે જાણી ધીરપુરૂષ સર્વ જીવો (સમૂહ)ને વિષે કોઈપણ જીવની હિંસા ન કરવી, જીવ વિગેરે તત્ત્વોને વિષે નિશ્ચલ દષ્ટિ, નિષ્પરિગ્રહ, મૃષાવાદ વગેરે લોકાધીન ન થાય. ધ્રુવ સંયમને જાણી તેના અનુષ્ઠાનમાં રત બની જાવજીવ સુધી મૃત્યકાલની રાહ જુએ. ૩૧
तदेवं नारकयातना धर्मश्च महावीरस्वामिनाऽऽवेदित इत्याहपरिज्ञाय धीरो वीरोऽनुत्तरमाचख्यौ धर्मम् ॥३२॥
परिज्ञायेति, संसारान्तर्वतिनां सकलप्राणिनां कर्मविपाकजं दुःखं परिज्ञाय यथावस्थितात्मादिस्वरूपवेत्ता उपदेशदानात् प्राणिनामष्टविधकर्मोच्छेदननिपुणः सर्वत्र सदोपयोगी नानाविधोपसर्गरुपसर्गितोऽपि निष्प्रकम्पसंयमरतित्वाद्धीरधिया राजमानत्वाद्वा धीरः समस्तभयरहित औरसबलेन धृतिसंनहनादिभिश्च वीर्यान्तरायस्य निःशेष क्षयात् परिपूर्णवीर्यः, उत्पन्नदिव्यज्ञानो निश्शेषान्तरायक्षये सर्वलोकपूज्यत्वेऽपि च भिक्षामात्रजीवित्वाद्भिक्षुः प्रशस्तवर्णरसगन्धस्पर्शप्रभावादिगुणैविराजमानो जातियशोदर्शनज्ञानशीलैः सर्वातिशाय्यनुत्तरं धर्मं प्रकाश्य योगनिरोधकाले सूक्ष्मक्रियस्य ततो व्युपरतक्रियस्थ शुक्लध्यानविशेषस्य ध्याता शैलेश्यवस्थापादिततद्ध्यानानन्तरञ्च साद्यपर्यवसानां लोकाग्रव्यवस्थितां प्रधानां सिद्धिगति प्राप्त ऋषिश्रेष्ठो नाम्ना वर्धमानस्वामी परीषहोपसर्गरनुकूलप्रतिकूलैरपराजितोऽद्भुतकर्मकारित्वेन गुणनिष्पन्नमहावीरापरनामा क्रियावाद्यक्रियावादिवैनयिकाज्ञानिकादीनामभ्युपगमं सम्यगवबुद्ध्य यथावस्थिततत्त्वोपदेशेनापरान् सत्त्वान् परिज्ञाप्य स्वयमपि सम्यगुत्थानेन संयमे व्यवस्थितः सरात्रिभक्तषष्ठं प्राणातिपातादिकं प्रतिषिध्य तपोनिष्टप्तदेहोऽभवत्, न हि स्वतोऽस्थितः परान् स्थापयितुमलम् । तदेवं श्रुतचारित्राख्यं सद्युक्तिकमर्हद्भाषितं सर्वधर्मप्रधानं धर्म श्रद्दधाना अनुतिष्ठन्तो लोको व्यपगतायुःकर्माणः सन्तः सिद्धि प्राप्ताः प्राप्नुवन्ति प्राप्स्यन्ति चेति ॥३२॥
આ પ્રમાણે નારક યાતના અને ધર્મને મહાવીરસ્વામી વડે જણાવાયું એમ કહે છે. सूत्रार्थ :- धार-वीर-प्रभु श्रीन अनुत्तर भने ह्यो छे.