SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग सहन इति, समीचीनभावयुतश्शीतोष्णादिरुपाननुकूलप्रतिकूलोपसर्गान् मनोवाक्कायेन सम्यगधिसहमानो लोके सर्वज्ञोक्तः क्षान्त्यादिरूपः श्रुतचारित्ररूपो वा धर्म एकान्तहितत्वादनुत्तर इति दृढं भाव्यमानो गृहस्थकुप्रावचनिकपार्श्वस्थादिभावमपहाय पूर्वमनुभूताननागतान् वा शब्दादिविषयान् स्मरणमात्रेणापि महदनर्थकराननभिलषन्नष्टविधकर्मापनयनाभिलाषुक इदं मम, अस्य स्वाम्यहमित्येवं क्वापि परिग्रहाग्रहरहित इन्द्रियनोइन्द्रियैर्विस्रोतसिकारहितस्तपोवीर्यः कदाचिदप्यनवाप्तपूर्वमात्महितं दुःखेनावाप्यत इति मन्यमानो ने पि संयमानुष्ठानात् प्रमाद्येत ॥२०॥ પરિષહ ઉપસર્ગ વગેરેને સારી રીતે સહન કરવા જોઈએ. સૂત્રાર્થ :- શબ્દો વગેરે વિષયોને યાદ કર્યા વગર-મમત્વ કર્યા વગર વિચરે. ટીકાર્થ :- સુંદર ભાવયુક્ત શીતોષ્ણ વગેરે રૂપ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો મન-વચન-કાયા વડે સમ્યગ્ પ્રકારે સહન કરતો લોકમાં સર્વજ્ઞે કહેલ ક્ષાન્તિ વગેરે રૂપ શ્રુત ચારિત્રરૂપ ધર્મ એકાંત હિતકર હોવાથી અનુત્તર છે એમ દૃઢ ભાવનાને ભાવતો, ગૃહસ્થ, કુપ્રાવચનિક, પાર્શ્વસ્થ વગેરેના ભાવને છોડી, પૂર્વમાં અનુભવેલા અથવા ભવિષ્યના શબ્દાદિ વિષયોને સ્મરણ માત્ર કરવાથી પણ મોટો અનર્થ કરનારા અનિચ્છનીય આઠ પ્રકારના કર્મોને દૂર કરવાની ઈચ્છાવાળો, આ મારૂં, આનો સ્વામી હું. આ પ્રમાણે કોઈપણ પરિગ્રહના આગ્રહ વગરનો ઈન્દ્રિય, નોઈન્દ્રિય વડે વિસ્રોતસિકા રહિત (વિપરીતપ્રવાહ રહિત) તપવીર્યવાળો પૂર્વમાં ક્યારેય ન મેળવેલ આત્મહિતને દુ:ખપૂર્વક પ્રાપ્ત કરે છે. એમ માનતો જરાપણ સંયમની ક્રિયાઓમાં પ્રમાદ ન કરે. ॥૨॥ परीषहसहनादेवाज्ञानोपचितस्य कर्मणो विनाश इत्याह ३३७ संवृताश्रवद्वारोऽकामी सर्वसंवरमाश्रयेत् ॥२१॥ संवृतेति, अज्ञानेनोपचितं हि कर्म बद्धस्पृष्टनिधत्तनिकाचितं सप्तदशविधसंयमानुष्ठानात् प्रतिक्षणं क्षयमुपयाति, यथा हि तटाकोदरसंस्थितमुदकं निरुद्धापरप्रवेशद्वारं सदा रविकरसम्पर्कादनुक्षणमपचीयते तथा संवृताश्रवद्वारस्य साधोरिन्द्रिययोगकषायं प्रति संलीनता संवृतात्मनः संयमानुष्ठानेन चानेकभवाज्ञानोपचितं कर्म क्षीयते मोक्षञ्च स व्रजति, यश्च कामान् स्त्र्यादीन् कथमपि न कामयति तान् व्याधिरूपतया द्रष्टृत्वात् सोऽपि सन्तीर्णसमः, निष्किंचनतया शब्दादिविषयेष्वप्रतिबद्धत्वेन संसारोदन्वतस्तटोपान्तवर्त्तित्वात् । यस्तु लघुप्रकृति: समृद्धिरससातगौरवेषु गृद्धः कामासेवने धृष्टतां गतः कर्त्तव्येष्ववसीदन् समस्तमपि संयमं मलिनीकरोति, धर्मध्यानादिकं कथ्यमानमपि नावबुध्यते, अतिभारादिभिरत्यन्तश्रमितबलीवर्दस्य विषमपथादौ प्रचोदितस्यापि गमनसामर्थ्यानुदयादिव कामादिविषयैर्जितस्य
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy