________________
३३८
सूत्रार्थमुक्तावलिः तत्पङ्कनिमग्नस्य तत्सम्बन्धपरित्यागेनान्यत्र संयमादौ गमने सामर्थ्यानुदयात् । तदनुषङ्गाच्च भवान्तरे कुगतिप्राप्तिरविनाभाविनीति विषयासङ्गादात्मानं सर्वथा पृथक् कर्त्तव्यम्, तथैवमात्मानमनुशासितव्यं अयि जीवोऽशुभकर्मकारी हिंसानृतस्तेयादौ प्रवृत्तो दुर्गतौ पतति परमाधार्मिकैश्च स कदर्थ्यमानः क्षुधादिवेदनाग्रस्तोऽत्यर्थं रटति हा मातर्मियत इत्येवमाक्रन्दति, न हि तत्रास्ति कश्चित त्राता, तदेवं दुःसहानि दुःखानि सम्भवन्ति तस्मान्न त्वया विषयानुषङ्गाः कर्त्तव्य इति, तथा कश्चिदज्ञलोकोऽसदनुष्ठाने प्रवृत्तः पापकर्मकारी परेण धर्मायाधर्मनिवृत्तये वा चोदितो धृष्टतया पण्डितमान्यतीतानागतौ विनष्टानुत्पन्नत्वेनाविद्यमानौ न ताभ्यां किञ्चित्प्रयोजनमस्ति प्रेक्षापूर्वकारिभिश्च तदेव परमार्थसाधकत्वेनाद्रियते यद्वर्तमानकालभावित्वात् परमार्थतया सद्भूतं, तथा चेह लोक एव विद्यते परमार्थतो न परलोकः न हि कोऽपि परलोकं दृष्ट्वेहायात इति परलोकं निद्भुते, स च कार्याकार्यविवेचनाविधुरः प्रत्यक्षस्यैवाभ्युपगमात्, मिथ्यादर्शनज्ञानावरणादिकर्मणाऽतीव निरुद्धदर्शनत्वाद्यथावस्थितवस्तुवेदिसर्वज्ञोदितमार्गे न तस्य श्रद्धा समुदेति, अत एव स सदसद्विवेकविकलः पौन:पुन्येन मोहमुपगच्छन्ननन्तसंसारसागरमभ्येति, तस्मान्निपुणोऽनिपुणो वा मोहमुत्सृज्य सम्यगुत्थानेनोत्थाय सर्वानपि प्राणिनो दुःखाप्रियत्वसुखप्रियत्वाभ्यामात्मतुल्यं पश्यन् पालयेत्, यदा च गृहवास्यपि मनुजः श्रमणधर्मप्रतिपत्त्याद्यानुपूर्व्या प्राणिषु यथाशक्त्या समतया वर्तमानः सुव्रतो देवलोकं प्राप्नोति तदा महासत्त्वतया यः पञ्चमहाव्रतधारी यतिस्तस्य किमु वक्तव्यम्, तस्माद्धेयमुपादेयञ्च भगवदाज्ञानुरूपं ज्ञात्वा धर्मैकप्रयोजनोऽनिगृहितबलवीर्यः सुप्रणिहितयोगस्सर्वसंवरलक्षणं मार्गमाश्रयेत् ॥२१॥
પરિષહ સહન કરવાથી અજ્ઞાન વડે એકઠા કરેલા કર્મોનો નાશ થાય છે. એમ કહે છે. સૂત્રાર્થઃ- આશ્રવ દ્વારોનો સંવર કરી અકામી (કામવાસના વગરનો) સર્વસંવરનો આશ્રય કરે.
ટીકાર્ય - અજ્ઞાન વડે બદ્ધ, સૃષ્ટ, નિધત્ત, નિકાચિતરૂપે એકઠા કરેલા કર્મોને સત્તર પ્રકારના સંયમની ક્રિયા વડે હરક્ષણે ક્ષય કરે છે. જેમ તળાવના ખાંચામાં રહેલા પાણીને રૂંધાયેલા બીજા પ્રવેશદ્વારવાળા હંમેશાં સૂર્યના કિરણોના સંપર્કથી હરક્ષણે ઓછું થાય છે. તેમ આશ્રવ દ્વારોનો સંવર કરી સાધુઓ ઈન્દ્રિય, યોગ કષાયને પ્રતિ સંલીનતા ધારણ કરી સંવરવાળો આત્મા સંયમના અનુષ્ઠાનો વડે અનેક ભવમાં અજ્ઞાન વડે એકઠા કરેલા કર્મનો ક્ષય કરે છે. અને મોક્ષ તરફ તે આત્મા જાય છે. જે સ્ત્રી વગેરે કામોને કોઈપણ રીતે ઈચ્છતા નથી તેઓને વ્યાધિરૂપે જોવાથી તે પણ સંસાર તરી ગયા સમાન છે. કારણ કે નિષ્કિચનપણાથી શબ્દ વગેરે વિષયોમાં પણ અપ્રતિબદ્ધપણાથી.