________________
२६४
सूत्रार्थमुक्तावलिः ભાવાર્થ - ગૃહસ્થથી યુક્ત વસતિમાં રહેવાથી સાધુને જે દોષનો સંભવ છે તે દોષ જણાવે છે. સાધુ સ્નાનાદિ ન કરવાથી, કદાચ દુર્ગધયુક્ત હોય અને કેટલાક ગૃહસ્થ ચોખાઈ પ્રિય હોય તો તેવા ગૃહસ્થને સાધુ અત્યંત અપ્રિય થઈ પડે. તે જ રીતે સાધુ હોય તેથી ગૃહસ્થને પોતાના સ્નાનનો ટાઈમ આગળ-પાછળ કરવો પડે. એ જ રીતે ઊંચ-નીચું મૂકવાની ક્રિયા પણ આગળપાછળ કરે તે રીતે અનેક દોષનો સંભવ છે.
અથવા સાધુના આગ્રહથી ભોજનનો સમય થવા છતાં ભોજન ન કરે. તેથી અંતરાય તેમજ માનસિક પીડા થાય. અથવા તો ગૃહસ્થને ત્યાં રહેતાં ક્યારેક અંડિલ આદિની શંકા થતાં અકાલે ઉપાશ્રયનો દરવાજો ખોલે અને ચોર દરવાજો ખોલવાની રાહ જોતો જ હોય તેથી પ્રવેશ કરે. અને આવતા તે ચોરને જોઈને આ ચોર અહીં આવે છે કે નહીં? છૂપાય કે નહીં? ચોરી માટે પ્રવૃત્ત થાય છે કે નહીં ? કંઈ બોલે છે કે નહીં ? અમુક વ્યક્તિ વડે ચોરી કરાઈ છે કે બીજા વડે ? આવું ગૃહસ્થ પૂછે. અથવા તો સાધુ પોતે જ બોલે. તો તે ચોરને મુશ્કેલી થાય. અથવા તો ગુસ્સે થયેલો ચોર સાધુને મારી નાંખે. અથવા જો સાધુ જવાબ ન આપે તો ગૃહસ્થ સાધુને જ ચોરની શંકાથી જુએ. ઈત્યાદિ દોષનો સંભવ છે માટે આવી વસતિમાં સાધુ સ્થાનાદિ न. ४३. ॥६७||
अकल्प्यवसतीराहकालातिक्रान्तादिनवविधवसतयोऽकल्प्याः ॥ ६८ ॥
कालातिक्रान्तादीति, कालातिक्रान्तोपस्थानाभिक्रान्तानभिक्रान्तवर्ण्यमहावय॑सावद्यमहासावद्याल्पक्रियाभिधाना नव वसतयः, ग्रामादेर्बहिर्यत्र पान्था आगत्य तिष्ठन्ति तत्र, आराममध्यगृहेषु मठादिषु वा शीतोष्णकालयोर्मासकल्पमतिवाह्य वर्षासु वा चतुरो मासानतिवाह्य कारणं विना पुनस्तत्रैव वासे कालातिक्रमदोषः स्यात् तथा च स्त्र्यादिप्रतिबन्धः स्नेहादुद्गमादिदोषसम्भवो वा स्यात् । आगन्तुकागारादिषु ऋतुबद्धं वर्षां वाऽतिवाह्यान्यत्र मासमेकं स्थित्वा द्वित्रैर्मासैर्व्यवधानमकृत्वा पुनस्तत्रैव वासे उपस्थानक्रियादोषः । साधूनां कल्प्योपाश्रयज्ञानविधुरैः प्रतिश्रयदानस्य स्वर्गादिफलं कुतश्चिदवगतैः श्रद्दधानैर्गृहस्थैरनेक श्रमणोद्देशेन स्वार्थमपि यानशालासभाप्रपादियुक्तानि गृहाणि क्रियन्ते तानि पूर्व चरकब्राह्मणादिभिरभिक्रान्तानि पश्चात्तत्र यदि साधवोऽवतरन्ति, एवंविधानि गृहाण्यभिक्रान्तक्रियारूपाणि, इमान्यल्पदोषाणि । या च तथाविधा वसतिश्चरकादिभिरनवसेवितपूर्वा साऽनभिक्रान्तत्वादकल्प्या । निजार्थं प्रकल्पितानि गृहाणि साधुभ्यो दत्त्वा स्वार्थमन्यानि क्रियन्ते तानि वर्ण्यक्रियाभिधानान्यकल्प्यानि च । श्रमणाद्यर्थं निष्पादितायां वसतौ स्नानादि