SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २६३ તેમજ સ્ત્રી, બાલ, પશુ આદિની ચેષ્ટા દેખાતી હોય તેવા ગૃહસ્થથી વ્યાપ્ત-ઉપાશ્રયમાં સ્થાનાદિ ન કરવાં, તેઓ બેફીકરાઈથી ભોજન આદિ ક્રિયા ન કરી શકે માટે ત્યાં વાસ ન કરવો. કદાચ સ્વયં સાધુ રોગાતંકથી પીડિત હોય તો ગૃહસ્થ દયાથી કે ભક્તિથી સાધુના શરીરને તૈલાદિથી માલીશ કરે અથવા સુગંધી દ્રવ્ય આદિ ઘસીને, વળી પાછું તેને દૂર કરવા (ખંખેરે) અથવા જલથી ધોવે (ડવડાવે) અથવા અગ્નિ વડે બાળીને આતાપના લે, આ બધું કર્મબંધનું 5॥२५॥ छे. તેમજ મકાન માલિકના ઘરમાં પરસ્પર ઝઘડો થતો સાંભળીને આવું ન કરો. ન કરો એ પ્રમાણે બોલી જવાય અથવા તો બોલે નહીં તો મન ઊંચું-નીચું થઈ જાય. એ જ રીતે શણગારેલી છોકરીને જોઈને આ આવા પ્રકારની છે, આ તેવા પ્રકારની છે, આ સારી છે. આ ખરાબ છે. મારી પત્ની જેવી છે. ઈત્યાદિ વચન બોલે તેથી કરીને બહુ દોષનો સંભવ હોવાથી આવા (उपाश्रयमा स्थानाहि न ४२41. ||६|| सागारिकप्रतिबद्धवसतिदोषमाहतत्राधिकरणान्तरायमनःपीडाव्यापत्तिशङ्कादिदोषाः ॥ ६७ ॥ तत्रेति, अयोग्ये गृहस्थावबद्धे वसतौ वसतः साधोरित्यर्थः, केचन गृहस्थाश्शुचिप्रियाः, भिक्षवश्चास्नानतया दुर्गन्धाः, एवम्भूताश्च तथाविधगृहस्थानामतिशयेनानभिमताः, तथा च यत्र पूर्वं स्नानादिकं कृतवन्तस्तत्र साधूनामुपरोधात् पश्चात्कुर्वन्ति यद्वा पश्चात्कृतवन्तस्तत्पूर्वं कुर्वन्ति, एवमवसर्पणोत्सर्पणक्रियया साधूनामधिकरणदोषसम्भवः, यद्वा साधूपरोधात्ते गृहस्थाः प्राप्तकालमपि भोजनादिकं न कुर्युरित्यन्तरायमन:पीडादिदोषसम्भवः, अथवा त एव साधवो गृहस्थोपरोधात् प्रत्युपेक्षणादिकं कालातिक्रमेण कुर्युर्न कुर्युर्वा । तथा तत्र वसन् कदाचिदुच्चारादिना बाध्यमानोऽकालादौ समुदाटितप्रतिश्रयश्छिद्रान्वेषिणमन्तःप्रविशन्तं चौरं दृष्ट्वा चौरोऽयं प्रविशति न वेति, अपलीयते न वेति वा, अतिपतति न वेति वा, वदति न वदतीति वा, अमुकेनापहृतमन्येन वेति वा साधोर्वक्तुमयोग्यं यदि वदति तदा चौरस्य व्यापत्तिः स्यात्, चौरो वा प्रद्विष्टः साधुं व्यापादयेत्, अनुक्तौ तु तमेव भिक्षुमस्तेनं स्तेन इत्याशङ्केयुरिति दोषसम्भवान्न तादृश्यां वसतौ स्थानादि विधेयमिति ॥ ६७ ॥ સાગારિક પ્રતિબદ્ધ વસતિના દોષને કહે છે. સૂત્રાર્થ - તે વસતિમાં રહેવાથી) અધિકરણ, અંતરાય, માનસિક પીડા, આપત્તિ, શંકા આદિ દોષ થાય છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy