SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ १२१ ૦૪ પ્રકારની ભાષા તથા તેના ત્રૈકાલિક રૂપનું વર્ણન. • રોગી, મનુષ્ય, પશુ આદિ સંબંધી સાવદ્ય-નિરવઘ ભાષાપ્રયોગનું વર્ણન. અધ્યયન-૫, વસ્ત્રષણા, ઉદ્દેશ-૨ ૬ પ્રકારના વસ્ત્ર, ૪ પ્રકારની ચાદર, ૪ વસ્ત્ર પડીમા આદિની વિસ્તૃત ચર્ચા. • ભિક્ષા સમયે, સ્વાધ્યાય સ્થાનમાં, શૌચ સ્થાનમાં લઈ જવાના વસ્રોનું વિધાન. અધ્યયન-૬, પાત્રૈષણા, ઉદ્દેશ-૧ ૩ પ્રકારના પાત્રનું વિધાન તથા નિગ્રંથ મુનિ માટે પાત્ર વિધાન. • ૪ પાત્ર પડીમા આદિનું વર્ણન. અધ્યયન-૭, અવગ્રહ પ્રતિમા, ઉદ્દેશ-૨ • અદત્તાદાનનો નિષેધ, સાથીમુનિઓની વસ્તુ આજ્ઞાપૂર્વક લેવાનું વિધાન. · સોય, કાતર આદિ પરત આપવાની વિધિ. • ૭ અવગ્રહ પડીમા આદિનું વર્ણન. દ્વિતીય ચૂલિકા અધ્યયન-૮, સ્થાન, ઉદ્દેશ-૧ ૦ ૪ પ્રકારની સ્થાન પડીમા (ધ્યાન યોગ્ય જગ્યા)નું વર્ણન. અધ્યયન-૯, નિષિધીકા, ઉદ્દેશ-૧ • સ્વાધ્યાય માટેના સ્થાનનું વર્ણન તથા બેસવાની વિધિ. અધ્યયન-૧૦, ઉચ્ચર પ્રશ્રવણ, ઉદ્દેશ-૧ • સ્થંડીલભૂમિમાં જવાના વિધિ-નિષેધ તથા બેસવાની વિધિ. અધ્યયન-૧૧, શબ્દ, ઉદ્દેશ-૧ • વાઘ તથા સંગીત સાંભળવા જવાનો નિષેધ, • વાજિંત્ર વાગતા હોય તેવા ૧૪ સ્થાનમાં જવાનો નિષેધ. અધ્યયન-૧૨, રૂપ, ઉદ્દેશ-૧ • કિલ્લો, દરિયાકાંઠો, બગીચો, વિવાહસ્થળ, કલહસ્થળ, વધસ્થળ આદિ સ્થળોએ અવલોકનનો નિષેધ.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy