________________
११९
અધ્યયન-૩, શીતોષ્ણીય, ઉદેશ-૪
• સોળ પ્રકારના ભાવોનું વિવરણ. • જન્મ, જરા, મૃત્યુ આદિનું વર્ણન તથા અહિંસાનો ઉપદેશ. • પ્રમાદથી થતા નુકસાનો, અપ્રમાદથી થતા લાભો.
• કષાયની ભયંકરતા, કષાયો દ્વારા થતા ભીષણ નુકસાનો. અધ્યયન-૪, સમ્યકત્વ, ઉદ્દેશ-૪
• ધર્મની દૃઢતા, ધર્મનો ઉપદેશ, ધર્મથી થતા વિવિધ લાભો. • ભોગીના જન્મ-મરણ અને યોગીના જન્મ-મરણ. • રત્નત્રયીની આરાધનાથી થતા લાભો.
• કર્મબંધના કારણો તથા કર્મક્ષયના ઉપાયો. અધ્યયન-૫, લોકસાર, ઉદ્દેશ-૫
• હિંસાથી થતી હિંસકગતિ, કુશાગ્રબિંદુનું ઉદાહરણ. • મોહથી જન્મ-મરણ, સંશયથી સંસારજ્ઞાન, આસક્તિથી નરક, • પરિગ્રહથી થતા નુકસાનો તથા અપરિગ્રહથી થતા લાભો. • સમતા એ ઉત્કૃષ્ટ ધર્મ છે, તથા સંયમના ૪ ભાંગા. • અયોગ્ય ને હિતશિક્ષા આપવાથી થતું નુકસાન.
• સ્વસિદ્ધાંત પરસિદ્ધાંતનું જ્ઞાન તથા મુક્ત આત્માનું સ્વરૂપ. અધ્યયન-૬, ધૂત, ઉદ્દેશ-૬
• શરીરમાં ઉત્પન્ન થતા મુખ્ય ૧૬ રોગો તથા ધૂતવાદનું વર્ણન. • કુશીષ્ય, બાલ શિષ્ય, પાપશ્રમણ આદિની વાતો.
• કષાયવિજયના અને ઉપસર્ગ સહનના લાભો. અધ્યયન-૭, મહાપરિક્ષા, ઉદ્દેશ-૭
• આ અધ્યયન અનુપલબ્ધ છે. અધ્યયન-૮, વિમોક્ષ, ઉદ્દેશ-૮
• ભિક્ષુનો વ્યવહાર તથા આશુપ્રજ્ઞ મુનિનું વર્ણન. • દેશીક આદિ ૬ દોષોનું વર્ણન.