________________
પરિશિષ્ટ કઈ પાપમાં પ્રવૃત્તિ કરતા નજરે પડે છે. કોઈ સાધુજન તો કઈ પાપી, કોઈ સિદ્ધિને માનનાર, કઈ નહિ માનનાર, કોઈ કર્મજન્ય ફળથી નરકાદિ ગતિને માનનાર, કેઈનહિ માનનાર પણ નજરે પડે છે.
આ બધી માન્યતાઓ દષ્ટિભેદમાંથી પેદા થએલી છે. આ મત સાચે કે તે મત સાચે, આ ઉત્તમ કે તે ઉત્તમ, એ માત્ર દષ્ટિભેદ છે. જેને સમ્યગ્દષ્ટિ છે તેને સર્વથા સમ્યગૂ મળે છે. સ્યાદ્વાદની ચાવીથી દષ્ટિભેદની ભિન્નતા ભેદી શકાય છે અને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકે છે.
નિશ્ચલ શ્રદ્ધા
जाएं *सद्धाए णिक्खन्ते तमेव સજુપહિયા, ત્રિાદિત્તા વિર.-(-રૂ-)
સાધક જે શ્રદ્ધાથી સાધનામાર્ગમાં પ્રવિષ્ટ થાય તે બીજી શંકાએને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે.
वितिगिच्छं समावण्णेणं अप्पाणेणं
Tો ઢ સમાÉ -(-૯-૨) સંશયાત્મા સમાધિ (શાન્તિ) પામી શકતા નથી.
. વીરતા gયા મદર્દ (૨-રૂ-૨) સાધનાના આ મહામાર્ગે વીર પુરુષો જ ચાલી શકે છે એટલે વીરતાની પ્રથમ આવશ્યકતા છે.
-
-
-
- સમક્તિ કે સમત્વનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના સાધક સાધનામાં પ્રવિષ્ટ થઈ શકે નહિ એમ બને માને છે.