________________
૪૨
આચારાંગસૂત્ર , કે નિષ્કામ કર્મયોગ અને સંન્યાસ એ બે વસ્તુ બાળકને જ ભિન્ન લાગે છે, પંડિતેને નહિ કારણ કે એ બન્નેનું ધ્યેય તે એક જ છે. યેગ્યતાનુસાર માણસ એગ્ય માર્ગ પકડી લે છે અને સંસિદ્ધિને પામી શકે છે.
નિશ્ચલ શ્રદ્ધા
* श्रद्धावल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः । ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥-४-३९
સંયમી અને વ્યાકુળ સાધક પણ શ્રદ્ધાથી જ જ્ઞાન અને એ. જ્ઞાન પામ્યા પછી તુરત જ શાતિ મેળવી શકે છે. સારાંશ કે સમ્યજ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે.
अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।। नाऽयं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥ ४-४०
અજ્ઞાની કે અશ્રદ્ધાળુ પ્રાયઃ સર્વ ક્ષેત્રમાં હમેશાં સંશયશીલ રહે છે એટલે ચિત્તની ડામાડોળ સ્થિતિમાં સુખ પામી શકતું નથી તેમ આ લેક કે પરલેક વિષે કશું જાણું પણ શકતા નથી.
વારતા ૌ મ મ મમ: પાર્થ! –રૂા. પ્રિય અર્જુન! નમાલો થા માવીર બન.
૧ શ્રદ્ધાનાં અંગ બે (૧) વીરતા અને (૨) અર્પણતા. કારણ કે નિર્બળ, સ્વાર્થી અવિવેકી, અભિમાની કે દંભી પુરુષ શ્રદ્ધા કરી શકે નહિ અને કરે તો ટકી શકે નહિ.