________________
સમ્યક્ત્વ
સમ્યક્ત્વ એટલે સાચાપણુ.. ત્રીજા અધ્યયનમાં ત્યાગ અને ત્યાગના ફળરૂપે સત્પ્રાપ્તિને લગતી ખીના આવી. જ્યાં સુધી સત્યથી જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી ત્યાગ સંભવે નહિ, એટલે ત્યાગ માટે જે તત્ત્વની આવશ્યક્તા છે. તેમ કહેા કે જે તત્ત્વ ત્યાગના પાયારૂપે છે તેમ કહેા. પણ તે રૂપે આ અધ્યયનમાં સ્ત્રકાર મહાત્મા સત્યને લક્ષ મનાવી તેનાં સાધના વ વે છે.
પ્રથમ ઉદ્દેશક
અહિંસા
પ્રથમ અધ્યયનમાં આપેલી સૂક્ષ્મ અહિં‘સામાં વિવેકદૃષ્ટિ મુખ્ય હતી. અહીં આપેલી અહિંસામાં જીવનના સ ક્ષેત્રગતવ્યાપક અહિ‘સાની માલિક દૃષ્ટિ છે. પ્રથમ અહિંસા