________________
અહિં'સા
૧૧૩
ા વિવેક આવે અને પછી અહિંસાની આચરણીયતા આવે. પણ અહિં સાનું સ્થાન જ પ્રથમ શા માટે ? આ ઉદ્દેશમાં સત્યના મુખ્ય સાધનરૂપે અહિંસાને લગતી બીના છે. પણ ખીજા' તે કેમ નહિ ? એ પ્રશ્ન પ્રથમ તકે થવા સભવ રહે ખરો. પણ અહિંસાનુ સ્વરૂપ એટલું તે સામુખી અને સર્વવ્યાપી છે કે તે પરથી જીવનવિકાસને લગતા બધા પ્રશ્નોના ઉકેલ આવી રહે. એટલે અહિંસામાં ખીજા વ્રતાના ગાણપણે પણ સમાવેશ થઈ જાય છે. અને તે જ કારણે તેનુ સ્થાન પહેલું છે. તેથી જ સૂત્રકાર એમ પણ કહી દે છે કે જે ધર્મમાં વિશ્વનાં સૂક્ષ્મ કે સ્થૂળ, ચહ્ન કે અચર સ પ્રાણીઓ પ્રત્યે સમાનભાવે વર્તવા જેટલી અહિંસાની ઉદાર વ્યાખ્યા હાય તે જ ધર્મો સાચા અને સનાતન હેાવાના દાવા ધરાવી શકે.
ગુરુદેવ આલ્યા:
[૧] અહે। જખૂ! મને સાંભળ. હું કહું છું કે જેટલા તીર્થંકરભગવાના થઈ ગયા, જે હાલ વર્તે છે, અને ભવિષ્યકાળમાં થવાના છે તે બધા આ રીતે કહે છે, બતાવે છે અને વર્ણવે છે કેઃ-એ ઇંદ્રિયાદિ એ ઇંદ્રિયવાળાં ) સર્વાં પ્રાણી, વનસ્પતિ વગેરે સર્વભૂતા, પંચેન્દ્રિયાદિ સર્વ જીવા તથા પૃથ્વી આદિ સર્વ સત્ત્વાને હણવાં નહિ, તેમના ઉપર હકૂમત ધરાવવી નહિ, તેમને ( મમત્વભાવથી ) કબજે કરવાં નહિ, સંતાપવા નહિ અને મારી નાખવાં નહિ.
નોંધ:—અહિંસા એ ગમે તેવું તેાયે સાધન છે. અને સાધન સકાળે, સક્ષેત્રે, સ દ્રવ્યે અને સભાવે એક જ રૂપે હોય તેવું એકાંત નથી. તેથી પ્રથમ તે અહિંસાનું રહસ્ય વિવેકપૂર્ણાંક ઉકેલવું જોઈએ, અને પછી આચરણ થવું જોઈએ. જો રહસ્ય ન સમાય તે અહિંસાના સિદ્ધાંતનું વિકૃત પરિણામ એ રીતે આવે, કે જે હાલ ઘણે સ્થળે. દેખાઈ રહ્યું છે. એક તેા ધર્મોને
ઠે થતી હિંસારૂપે, અને બીન્તુ ધર્મને ઓઠે ગેરસમજણે થતી અહિંસાના અર્ણરૂપે. એક તરફ દેવને નામેય પશુઓનાં મલિ અપાય છે,
८