SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-3 આ ગુણસ્થાનક નિવૃત્તિ રૂપે હોવાથી અનિવૃત્તિ રૂપે કહેવાતું નથી. નિવૃત્તિ એટલે ફેરારી. એ ફેરારીના કારણે અધ્યવસાય એક સરખો રહેતો નથી માટે છ સ્થાન વૃધ્ધિનાં અને છ સ્થાન હાનિના પ્રાપ્ત થઇ શકે છે. તે છ સ્થાનોનાં નામો : વૃદ્ધિના છ સ્થાનોના નામ : 330 (૧) અનંતભાગ વૃદ્ધિ (૩) સંખ્યાતભાગ વૃદ્ધિ (૫) અસંખ્યાતગુણ વૃદ્ધિ એજ રીતે હાનીના ૬ (૨) અસંખ્યાતભાગ વૃદ્ધિ (૪) સંખ્યાતગુણ વૃદ્ધિ (૬) અનંતગુણ વૃદ્ધિ સ્થાનોના નામ ઃ (૧) અનંતભાગહીન (૩) સંખ્યાતભાગહીન (૫) અસંખ્યાતગુણહીન આ ગુણસ્થાનકમાં બે સમીતી જીવો હોય છે. (૧) ઉપશમ સમીતી જીવો (૨) ક્ષાયિક સમકીતી જીવો (૨) અસંખ્યાતભાગહીન (૪) સંખ્યાતગુણહીન (૬) અનંતગુણહીન (૧) ઉપશમ સમકીતી જીવો :- જે જીવોએ ચારથી સાત ગુણસ્થાનકમાં રહીને ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરી હોય એ ક્ષયોપશમ સમકીતના કાળમાં ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરવાનું ઉપશમ સમકીત પામેલા હોય એ જીવો જ આ ગુણસ્થાનકને પામી શકે છે. અને કેટલાક જીવો અગ્યારમા ગુણસ્થાનકથી પાછા ફરી ઉપશમ સમીત લઇને આવેલા હોય એ જીવો હોય છે. આ ઉપશમ સમકીતી જીવો આ ગુણસ્થાનકમાં ચારિત્ર મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓ હવે જે ઉપશમાવવાની છે એટલે સંપૂર્ણ ઉપશમ કરવાનો છે એની પૂર્વ તૈયારી કરે છે એટલે કે આગળના ગુણસ્થાનકમાં ક્યા ક્રમથી ઉપશમ કરવી એની ગોઠવણ આ ગુણસ્થાનકમાં રહીને
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy