________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૪૭
વાચનાદિ પ્રવૃત્તિ મંદ પડી ગઇ. તેથી તે દૃષ્ટિવાદ વિગેરે વિશાલ આગમે!ન! ઘણા ભાગ વિચ્છેદ પામ્યા. કે જે આગમામાં છ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કવાદ પરમાણુવાદ આત્મવાદ વિગેરે પૂર્વ તત્ત્વજ્ઞાન ભર્યુ` હતું. ( એમ નદી સૂત્રમાં કહેલી પૂર્યાંની બીના ઉપરથી જાણી શકાય છે. ) છતાં હાલના મોજૂદ આગમા જોતાં પણ નિર્ણય થઈ શકે છે. કર્મવાદ પરમાણુવાદ આત્માની સ્વભાવ વિભાવ દશાની નાનુ અપૂર્વ વર્ણન જેવું જૈનાગમમાં છે તેવું વેદ પુરાણુ કુરાન બાઇબલ આદિ કાઇ પણ સ્થળે નથી એમ અનુભવ સિદ્ધ છે. ( આ સંબંધિ વિશેષ મીના લેાક પ્રકાશ વિસ્તારાની પ્રસ્તાવનાથી જાણવી), પૌલિક શબ્દની અલૌકિક શક્તિ, પાણીને વાતયેાનિ સ્વભાવ, નિગેાદનું સુક્ષ્મ સ્વરૂપ વિગેરે પદાર્થોનું સ્પષ્ટ સ્વરૂપ જણાવવાને શ્રી જૈનેન્દ્રાગમે જ સમર્થ છે. એ રીતે શ્રદ્ધા ચારિત્ર સહિત તત્ત્વજ્ઞાન રૂપ ધર્મ પાટડા જેવા છે, એમ પાયા ભીંત અને પાટડા મજબૂત હાવાથી દઢ વ્હેલ સરખું શ્રી જૈનેન્દ્ર શાસન જયવંત વર્તે છે. આવા જૈનેન્દ્ર શાસનના નાયક વીતરાગ દેવ ક્યાં? અને પાર્વતી લક્ષ્મી આદિ રાગનાં સાધનવાળા, શસ્ત્ર આદિ દ્વેષનાં સાધનવાળા, અને અજ્ઞાનના ચિન્હરૂપ જપમાળા વિગેરે રાખનારા શંકર આદિ દેવ કયાં ? પાયામાં ધૂળ હાય તે! મ્હેલનું શું થાય ? (અર્થાત્ જે શાસન ધર્મના દેવામાં જ દેવપણું ન હેાય તે તે શાસનનું શું થાય? વળી વીતરાગ શાસનના શુરૂ આરંભ સમારંભમા ત્યાગી અને મહાવ્રતધારી હોય છે, ત્યારે બીજા ધર્મના ગુરૂએ