________________
४२
પતેઃ=ગતી છે જેણીની; ચાલ નારી.
પતાન્યાનાગકન્યાના
સરખી
આત=સુંદર આકારવાળી જાન્તાયા:–સ્રીને
નવયૌવનાંષિત નવા ચાવનવાળા
તનો=શરીરવાળી, દેહને ધારણ
કરનારી (ખીલેલા શરીરવાળી)
ચે=જે મુનિઓએ
રક્ષિત ત્યાગ કર્યાં, તજ્યે; છેડયા.
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
હંમ=સહવાસ, સંગ, સાખત, પ્રેમ, આસક્તિ, પરિચય સભ્યર્=સારી રીતે, નિર્મલ, સ્વચ્છ, ચેખા
માનસનો=મનની અંદર, હૃદયમાં
વૃત્તિ=ફરી શકે
=શું
તેષાં=તે મુનિવરોના
દ્વૈતારા:=હણાયલી આશાવાળા, નિર્જાગી, નિરાશ
સ્મર:કામદેવ, ભાગતૃષ્ણા, કામ
વાસના
સૌંદર્યના ઉત્તમ નિધાન સમાન નારી જે હતી, ગણુને કલાના જાણવામાં જેડ બ્રહ્મા સમ હતી; લાવણ્યના સાગર સમી ને પુષ્ટ ઉંચા સ્તન તણા, ભારે કરી ધીમી ચલતી ચિત્ત હુરતી કામીના. ૩૮
દેખાવ માંહે નાગકન્યા જેવી જે લાગતી, ઉગતી જીવાની જેહમાં તેવા શરીરે દીપતી: સંગ તે વર ભામિનીના પરિર્યાં છે જેમણે, દીન કામ કેમ ફરી શકે જ? વિષે સુજનના ચિત્તને, ૩૯
સુંદર અને સ્વાધીન વ્હાલા ભાગ સાધન જે તજે, તેજ ત્યાગી જેમ સ્થૂલિભદ્ર પ્રિય ભાગા તજે;