SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ] બાજુ પત્થરને ઢગલે હોય તે તેવા પ્રસંગમાં રત્નનો ઢગલે જોઈને તેમને રાગ થતું નથી અને પત્થરને ઢગલે જઈને ખેદ પણ થતું નથી, એ સમભાવ હૃદય ચેખ્યું હોય તે જ ઝળકી ઉઠે છે, માટે જ એવા હદયની નિર્મળ દશાને પામેલા પુણ્યાત્માઓ જ ખરેખરા ગીએ કહેવાય. હે જીવ ! આ સમતાભાવ મેળવવાને તું કયારે પ્રયત્ન કરીશ ? ૬ અવતરણ–હવે પૂર્વ કહ્યા મુજબ સાત્વિક હૃદયની પવિત્ર બાદશાહી રૂપ ગુણને ધારણ કરનાર મુનિઓ જ કામદેવને થકવે છે (જીતે છે) તે આ લેકમાં જણાવે છે અથવા કામવાસનાને દૂર કરવાને ઉપાય જણાવે છેसौन्दर्येकनिधेः कलाकुलविधेावण्यपाथोनिधैः । पीनोत्तुंगपयोधरालसगतेः, पातालकन्याकृतः ॥ कान्ताया नवयौवनांचिततनोथैरुज्झितः संगमः । सम्यग्मानसगोचरे चरति कि, तेषां हताशः स्मरः ॥७॥ સુંદરતાને ઢોવાથ-લાવણ્ય, કાતિને શનિ=અદ્વિતીય (અપૂર્વ) થોનિ=સમુદ્ર (જેવી) ભંડાર વન-પુષ્ટ (અને) વાકકળાઓને ૩=ઊંચાં સમૂહ, સમુદાય જાણવામાં , પયોધર સ્તન વડે દિ=બ્રહ્મા સરખી અસ્ત્ર-મંદ (ધીમી) ૧ ૨.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy