________________
૬૩૭
શ્રી શ્રાવકવ્રતદીપિકા ] ઉત્તમ ગતિના આયુષ્યને બંધ વિગેરે લાભ અહીં મળે છે. અને પરંપરાએ સ્વર્ગના અને મોક્ષના સુખ પણ મળે છે.
ઉદા-સુપાત્ર દાનના પ્રભાવે દાન દેનાર રથકારને તથા દાન લેનાર બલભદ્ર મુનિને અને દાનની અનુમોદના કરનાર હરિણને પાંચમા બ્રહ્મદેવ લેકની વિશાલ દેવતાઈ ઋદ્ધિ મળી. તેમ શાલિભદ્રને પણ વિશાલ ઋદ્ધિ વિગેરે લાભ મળ્યા, વિગેરે દષ્ટાંત જાણવા.
એ પ્રમાણે બારે વ્રતનું ઘણું જ ટુંક સ્વરૂપ તથા અતીચાર વગેરે જણવ્યા. વિસ્તારથી બાર વ્રતનું સ્વરૂપ તથા તેની જયણના પ્રકારો અને અતિચાર વગેરે અનેક બાબતો જાણવા માટે “શ્રી દેશવિરતિ જીવન” એ ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ.
જરૂરી બીના ૧ થી ૬ હાસ્ય દિ ૬ દોષ, ૭ થી ૧૦ ચાર કષાય, ૧૧ થી ૧૫ પાંચે આવેને ત્યાગ. ૧૬ પ્રેમ, ૧૭ મદ, ૧૮ કીડા. આ અઢાર દોષ રહિત. અને ૮મહા પ્રાતિહાર્ય તથા અપાયાપગમાતિશયાદિ ૪ અતિશય. એમ ૧૨ ગુણવાલા અરિહંત દેવ હાય છે.
અઢાર દેષ બીજી રીતે-૧ થી ૫ દાનાંતરાયાદિ પાંચ, ૬ થી ૧૧ હાસ્યાદિક, ૧૨ કામ, ૧૩ મિથ્યાત્વ ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ ૧૭ રાગ, ૧૮ ષ.
સમ્યકત્વ અંગે-ઉપગ ન રહેવાથી અતત્કાદિને તત્વ