________________
શ્રી શ્રાવકત્રતદીપિકા ]
સાતમું ભાગાપભાગ પરિમાણ વ્રત
અર્થ :-ભાગ એટલે જે એક વાર ઉપયાગમાં આવે તેવાં અન્ન પાનાદિ તથા ઉપભાગ એટલે વારંવાર ઉપચાગમાં આવે તેવાં વસ્ત્ર, ઘરેણાં વગેરે. તેવા ભાગ અને ઉપભાગની વસ્તુઓનુ પરિમાણુ કરવું તે.
૬૯
આ વ્રતના પાલનમાં ચૌદ નિયમ આ પ્રમાણે ધારવાઃનિયમ ધારતાં જે દ્રાદિ વાપરવાના હોય તેનું સંખ્યા વજન વિગેરે પ્રકારે પ્રમાણુ ધારવું અને જે વાપરવાનું નથી તેના ત્યાગ રાખવા.
૧ સચિત્ત-અમુક સખ્યામાં સચિત્ત પદાર્થો વાપર વાના નિયમ કરવા.
૨ દ્રવ્ય—આખા દિવસમાં જે ખાવાના પદાર્થો અમુક સંખ્યામાં ધારવા.
૩ વિગય—છ ભક્ષ્ય એક વિઇના તા ત્યાગ કરવા.
વિગયમાંથી એછામાં ઓછી
૪ ઉત્રાણુહ-જોડાં, મેાજા વગેરે અમુક જોડ વાપરવાની ગણત્રી કરવી.
૫ તમેલ-પાન સેાપારી એલચી વગેરેનું પ્રમાણ
ધારવું.
૬ વસ્ર–અમુક સંખ્યામાં ધાતીયા વિગેરે વાપરવાના નિયમ કરવા.