SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાવકવ્રત દીપિકા ] ૬૨૩ વિના કારણે બીન ગુનેગાર ત્રસ જીવેને ઈરાદા પૂર્વક હણવા નહિ. આ પ્રમાણે શ્રાવકથી બની શકે. તેમાં ઘર વિગેરે બનાવવા વિગેરે પ્રસંગે, વ્યાપારમાં, અને દવા વિગેરે નિમિત્તે જયણ રાખી શકાય. પુજના પ્રમાર્જનાદિમાં કાળજી રાખવી. સવા વસાની પણ દયા બરાબર પાળવી. દયાનું ફલ-દીર્ધાયુષ્ય, લક્ષ્મી, સ્વર્ગ મેક્ષના સુખ વિગેરે. દષ્ટાંતકુમારપાલ ભવિષ્યમાં ગણધર થઈ સિદ્ધ થશે વિગેરે. હિંસાનું ફલ-નિર્ધનતા, દુર્ગતિના દુઃખ દષ્ટાંતકાલકસૂરિ સાતમી નરકે ગયે વિગેરે. અતિચાર તજવાની બીના. ૧ નિર્દયપણે ત્રસ જીવને માર મારવે નહિ. ૨ દ્વેષથી ટૂંકા દેરડા વિગેરેથી બાંધવા નહિ. ૩ અવયવ છેદવા નહિ. ૪ ઘણે ભાર ભરે નહિ. ૫ આહારમાં વિદ્ધ કરવું નહિ. વિશેષ બીના દેશવિરતિ જીવનમાંથી જાણવી. મૃષાવાદ વિરમણ વ્રત. અર્થ–પાંચ મોટાં અસત્યને ત્યાગ કરે તે. ૧ કન્યા સંબંધી વિવાહાદિમાં જૂઠું બોલવું નહિ. ૨ ગાય વિગેરેની બાબતમાં જૂઠું બોલવું નહિ. ૩ જમીન (ખેતર વિગેરે) ની બાબતમાં જૂઠું બોલવું નહિ. ૪ પારકી થાપણ એળવવી નહિ.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy