________________
સુગૃહીત નામધેય પરમેાપકારી પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર - વિનેચાણુ વિજયપદ્મસૂરિપ્રણીતા શ્રી
શ્રાવક વ્રત દીપિકા
મંગલ ॥ આર્યવ્રુત્તમ્ ॥
पण मय सुविहिजिणिदं - परमपहावं च णेमिसूरिगुरुं ॥ निय पर कल्लाणङ्कं - सावयवयदीवियं कुणमो ॥ १ ॥
મહા નિર્માયક પ્રભુ શ્રી તીર્થંકર ધ્રુવે ફરમાવ્યું છે કે નિલ મહાવ્રતમય ચારિત્રની નિર્મલ સાધના કરવાથી જલદી સિદ્ધિપદ મળે છે, માટે ભવ્ય જીવેાએ તેની સાધના જરૂર કરવી જ જોઇએ. તેમ જો ન કરી શકે તેા યથાશક્તિ આર વ્રતની સાધના રૂપ દેશિવરતની સાધના કરવી, જેથી આઠમે ભવે તા જરૂર સિદ્ધિના સુખ મળે. ખાર વ્રતમાં વ્હેલાં સભ્યત્વની ખીના આ પ્રમાણે જાણવી. નિર્દોષ ધ્રુવ ગુરૂ ધર્મને અનુક્રમે દેવ તરીકે ગુરૂ તરીકે ને ધ તરીકે માનવા, અને શ્રી તીર્થંકર પ્રભુએ કહેલી વાત સાચી માનવી, તે સમ્યકત્વ કહેવાય. અહીં સ્ત્રલિંગી સાધુ વિગેરેને વ્યાવહારિક દૃષ્ટિએ કે ઉપકારાદિને લઇને ચેાભવદનાદિ કરવું પડે, વિગેરે ખાખતમાં જયણા રખાય.