________________
શ્રી વિશતિસ્થાનપ્રદીપિકા ]
૬૦૫ ભવ્યજીએ પરમ ઉલ્લાસથી હંમેશાં વંદન કરવા લાયક શ્રી જિનશાસનની પ્રભાવના કરવી. જેથી પરિણામે તીર્થકર પદવી મળે. જિનશાસનના નિંદકે મહા વિડંબના રીબાઈ રીબાઈને ભેગવે છે.
એ પ્રમાણે વિશતિસ્થાનામૃત સંગ્રહાદિ ગ્રંથેને અનુસાર વિધિ સહિત કથાઓ બહુ જ સંક્ષેપમાં જણાવી. વિશેષ બીના શ્રી વિંશતિ સ્થાનક વિધિ વિગેરે ગ્રંથેથી જાણું લેવી. અનુપયોગાદિ કારણે થયેલી ભૂલની માફી માગું છું. વિસં. ૧૯૭ ના શ્રાવણ વદી પાંચમને દિવસે શ્રી. રાજનગર (અમદાવાદમાં) સુગહીતનામધેય પરમપકારી પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિ સુરીશ્વર ચરણ કિંકર વિનેયાણ વિજયપદ્યસૂરિએ આ “શ્રી વિશતિ સ્થાનક પ્રદીપિકાની રચના કરી. ભવ્ય છ વાંચીને વિધિપૂર્વક આ તપની આરાધના કરીને તીર્થકર પદની ભાવ લક્ષ્મીને પામે.
આ સમાપ્ત ન