________________
re
સુગ્રહિત નામધેય પરમે પકારી પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર વિનેચાણુ વિજયપદ્મસૂરિપ્રણીતા શ્રી
શિલધર્મદીપિકા
મંગલાચરણ
| પંચનામવૃત્તમ્ ॥
अपुव्वकप्पपायवं समिदाणदंसणं । परप्पसंतिनाहमिट्टणेमिनूरिसग्गुरुं ॥ पदिऊण पंजली रएमि भव्यभद्दयं । વસંતસખળા ! મુળદ્દ સૌથમ્મતનિયં॥ ? ॥
પરમ કાનિધાન પ્રભુ શ્રી તીર્થંકર ધ્રુવે જણાવેલા ધર્માંના ચાર ભેદામાં શી ધર્મના અનહદ પ્રભાવ કલિકાલમાં પણ પ્રત્યક્ષ દેખાય છે. આત્માના અદ્વિતીય ગુરુ નિર્મલ ચારિત્ર છે. તે ચારિત્ર રૂપી સુંદર મ્હેલના મજબૂત પાયાશીલ છે. આ જ વાતને લક્ષ્યમાં રાખીને હૃદયની ખરી બાદશાહીના સાત્ત્વિક આનંદને ભગવનાર મુનિવરા પ્રશ્નલ પુણ્યાદયે મળેલા ચારિત્ર ગુણુને ટકાવવાને માટે ને