________________
૨૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ધાણુથી શુભ ગંધ જાણી રાગ ધરતા બાંધતા, રિત માહુ દ્વેષે દ્વેષ કરો અધ યાગી માનતા; ઈષ્ટ રૂપે રાગ કરતાં અન્યમાં દ્વેષી થતાં, માયાદિના ક્રોધાદિના યાગીશ મધ ન ભૂલતા. ૩૩ સમતા ધરી ભદ્રા તનય પામ્યા નલિની ગુલ્મને, તિમ મુકેશલ કીર્ત્તિધર કેવલ લહી નિર્વાણને; ખધકસૂરિના શિષ્ય પામે મુક્તિ જિનવર વીરની, કલ્પ સૂત્ર વિષે ભણી ગંભીર વાણી કવિ તણી. ૩૪
અક્ષરા :--હામા માણુસ તિરસ્કારનાં વચને આલે તે પણ જેનું મન જરા પણ દુભાતું નથી, તેમજ સ્તુતિના કે ખુશામતનાં વચના વડે જે ખુશી થતા નથી, તથા જે ચેોગીશ્વર દુધ વડે ખાધા પામતા નથી (મુખ મચકોડતા નથી કે નાક મરડતા નથી ), તથા સુગંધી પદાર્થોની સુગંધ -ખુશ વડે રાજી થતા નથી, તથા સ્ત્રીનું સુંદર રૂપ દેખીને રાગ ધરતા નથી, તથા મરેલા કૂતરાને જોઇને એટલે પશુ વિગેરેનાં મૃત કલેવાને જોઈને દ્વેષ પામતા નથી ( અણુગમા ધરતા નથી. ) એવા મધ્યસ્થપણા વડે ( અનુકૂળ પ્રતિકૂળ પ્રસગામાં સમદ્રષ્ટિ વર્ડ) ગ્રેાભતા એવા કાઇ (વિરલા) યેાગીશ્વર જગતમાં જયવંત વર્તે છે. પ
સ્પષ્ટાઃ—આશ્લેાકમાં ગ્રન્થકર્તા યાગીશ્વરાની અનુકૂળ પદ્મા પ્રત્યે તેમજ પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે સમાન સૃષ્ટિ હાય છે એમ જણાવે છે. તે આ પ્રમાણે-કાઇમાણુસ