________________
૨૯
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ] સ્ત્રીરૂપ નિરખી રાગ ન ધરે તિમ મરેલા શ્વાનને, જોઈ અરૂચિ ધરે નહી જાણ જ પુદ્ગલ ભાવને; સમભાવથી શોભેલ યોગી કેઈ આ સંયમ રસી; વિજય પામે વિશ્વમાં નમીએ અમે હૃદયે હસી. ૨૮ સમભાવ ગુણ મેટા શ્રમણને લેકમાં કવિએ કહ્યો, ઈદ્રચક્રી ના લહે તે હર્ષ મુનિએ જે લહે; હે જીવ! સમતા તેહવી તું નિજ હૃદયમાં રાખજે, સમદષ્ટિથી મમતા બલે બગડેલ જીવન સુધારજે. ૨૯ અધ્યાત્મસારે વાચકે સમતા જણાવી વિસ્તરે, શુદ્ધ સંયમ સાધનારા ક્રોધ વચનો સાંભળે; કર્મફલ માની ક્ષમાનો લાભ બહુ સમજાવતા, શાંતિ પ્રેમ ભરેલ વચને અન્ય શાંત બનાવતા. ૩૦ કર્મચારી ના કદી શાંતિ લહે કદી તે ક્ષણે, . ના બને ધોબી સમા સામેજ ધોબીની અને શુભ ક્ષમા ગુણ ધારતા ને અફલ ધ બનાવતા, ભગવતીના ક્રોધ ફલના વચન ખૂબ વિચારતા. ૩૧ ગુણ તણું અનુરાગથી બીજા જનો તે યોગિની, કરતા સ્તુતિ ગુણ પામવાને તેમ સિદ્ધિ સાધ્યની; સાધવાને કઈ લોકો મિષ્ટ વચને બોલતા, બે પ્રસંગે ગિરાજ વિશેષ સમતા ધારતા, ૩૨