________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૩૧ છત્રીસ છત્રીસી ગુણે, યુગ પ્રધાન સુણદ જિનમત પરમત જાણતા, નમે નમે તેહ સૂરી. ૪
તજી પર પરિણતિ રમણુતા, લહે નિજ ભાવ સ્વરૂપ સ્થિર કરતા ભવિ લોકને, જય જય સ્થવિર અનૂપ. ૫ બધ સૂક્ષ્મ વિશુ જીવને, ન હોય તત્વ પ્રતીત; ભણે ભણાવે સૂત્રને, યે જય પાઠક ગીત. ૬ સ્યાદ્વાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; સાધે શુદ્ધાનં દતા, નમે સાધુ શુભ રંગ. ૭ અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમે જ્ઞાનની રીતિ. ૮ લેકાલેકના ભાવ જે, કેવળી ભાષિત જેહ: સત્ય કી અવધારતો, નમે નમે દર્શન તેહ. ૯ શિાચ મૂળથી મહા ગુણી, સર્વ ધર્મને સાર; ગુણ અનંતને કંદ એ, નમે વિનય આચાર. ૧૦ રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદીવ ભાવ સ્પણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧૧ જિન પ્રતિમા જિન મંદિર, કંચનના કરે જેહ, બ્રહ્મ વતથી બહુ ફળ લહે, નમે નમે શિયળ સુદેહ ૧૨ આત્મબોધ વિણ જે ક્રિયા, તે તે બાળક ચાલક તત્યારથથી ધારીએ, નમે કિયા સુવિશાળ. ૧૩