________________
પ૩ર
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
કમ ખપાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણું; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ જીણુ માણુ, ૧૪
છ છ તપ કરે પારણું, ચઉનાણી ગુરુધામ; એ સમ સુપાત્ર ક। નહીં, નમે નમે ગેાયમસ્વામ. ૧૫ દોષ અઢારે ક્ષય ગયા, ઉપમા ગુણુ જસ અંગ; વૈયાવચ્ચ કરીએ મુદ્દા, નમા નમા જિનપદ સ’ગ. ૧૬ શુદ્ધાતમ ગુણમે રમે, તજી ઈંદ્રિય આશ ́સ; થિર સમાધિ સતાષમાં, જય જય સંયમ વંશ. ૧૭ જ્ઞાન વૃક્ષ સેવા ભવિક, ચારિત્ર સમકિત મૂળ; અજર અમરપદ ફળ લહેા, જિનવર પદવી ફૂલ. ૧૮ વકતા શ્રોતા યાગથી, શ્રુત અનુભવ રસ પીન; ધ્યાતા ધ્યેયની એકતા,, જય જય શ્રુત સુખલીન. ૧૯ તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદુ વિલાસતા, જય જય તીર્થ ઝહાજ. ૨૦
(આ દૂહા શ્રી વિજયલક્ષ્મી સૂરિની કરેલી વીશસ્થાનકની પૂજાના છે. )
આ ફ્હા એટલી ખમાસમણુ દેવા દરેક એળીએ એક એક ડા એલવા. વીસ સ્થાનક તપેાવિધિની બુકમાં દરેક ગુણુના સંસ્કૃત પાઠ મેલીને ખમાસમણાં દેવાનુ કહ્યુ છે, તે જૂદા જૂદા પાઠ ત્યાં જણાવ્યા છે. તે પાઠ મેલીને અમા॰ દેવાની સર્વ જીવાની અનુકૂલતા ન હોય અને કૂડા