________________
૫૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
સહિત કરે. અથવા છેવટે આ તપનું યથાશક્તિ ઉમળ્યું કરે. સવારે કાર્યોત્સર્ગ કરતાં વ્હેલાં ઈરિયાવહી કરી, ખમા દ્રુઇ ઇચ્છાકારણે સદિસહ ભગવન્ ! સિરિ અરિહંત પ આરાહણુત્ય કાઉસ્સગંગ કર્. (ગુરૂ કહે કરે) ઇચ્છું. સિરિ અરિહંત પય આરાહણુત્ય કરેમિકાઉસ્સગ્ગ વંદણુ વત્તિઆએ સૂત્ર અન્નત્ય કહી આર લેગસ્સના કાઉસ્સગ્ગ કરવા. દરેક લેગસ સાગરવર ગંભીરા સુધી ગણવા. કાઉસગ્ગ પારી પ્રકટ લાગસ કહેવા. ખીજી વિગેરે આળીમાં પદના ફેરફાર કરી ઉપરના પાઠ એલવા. દરેક આળીમાં ઓટી નમો અરિહંતાન વિગેરે (યંત્રમાં જણાવ્યા મુજબ) પાની ૨૦-૨૦ નાકારવાળી ગણવી આગળ જશુાવેલા ૬ઠ્ઠામાંથી ચાલુ પદના । બાલીને ખમાસમણુ દેવાં.
વીસ સ્થાનક પદના દૂહા.
(દરેક એળીમાં એકેક હા ખેલવા. પદ બદલાય તા હૈ। બદલવા.)
પરમ પચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઇએ, નમા નમે જિષ્ણુ ભાણું. જીણુ અનંત નિર્મલ થયેા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કમલ ક્ષય કરી, થયા સિદ્ધ નમા તાસ. ૨ ભાવામય ઓષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ; ત્રિભુવન જીવને સુખ કરી, જય જય પ્રવચન દષ્ટિ. ૩