SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ] ૫૦૭ નહિ એટલે કદાચ તિથિએ ખાવાનુ આવે અને વગર તિથિએ ઉપવાસાદિ આવે, તે પણ ચાલુ ક્રમ તરફ લક્ષ્ય રાખીને તપ કરવા. 6 તિથિની મુખ્યતાવાળા તપમાં સૂર્યોદય વેળાની તિથિ લેવી. તિથિના થય હાય તા વ્હેલાની તિથિ લેવી અને તિથિની વૃદ્ધિ હાય તા એમાં ખીજી તિથિ લેવી. ૧ જે દિવસે તપ શરૂ કરવાની ઈચ્છા હાય, તે દિવસે નિર્વિઘ્નપણે તપ પૂરા થાય' આ મુદ્દાથી સવારે અષ્ટપ્રકારી પૂજા કરવી. સુપાત્રદાન, સંઘપૂજા વિગેરે મંગલ કાર્યો જરૂર કરવા જોઇએ. ૨ અમુક અમુક મેટા સૂત્રના ચેાગાદ્વહનની ક્રિયામાં તથા માટા ઉપધાનમાં પ્રવેશ કરતાં અને વીસસ્થાનક વિગેરે તપની શરૂઆતમાં વિસ્તાર (મેટી) નદીની સ્થાપના કરવી. બીજા કેટલાએક તપની શરૂઆતમાં લધુ નદીથી ક્રિયા કરાય છે. ૩ પ્રતિષ્ઠામાં તથા દીક્ષામાં જે કાળ તજ્યા છે, તે કાળ છમાસી તપમાં, વી તપમાં, તથા એક માસ કરતાં વધારે વખતના તપની શરૂઆતમાં પણ તજવા. ૪ શુભ મુહૂર્તે તપની શરૂઆત થઈ ગયા પછી પખવાડીયુ, મહિના, દિવસ કે વરસ અશુભ આવે, તે પણ વાંધા નથી. ૫ વ્હેલા વિહારમાં, તપની નદીમાં, આલેાયણમાં મૃદુ નક્ષત્રા (મૃગશીર, ચિત્રા, અનુરાધા, રેવતી) ધ્રુવ નક્ષત્રા ( રાહિણી, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગુની ) ચર નક્ષત્રા (પુનર્વસુ, સ્વાતિ, શ્રવણુ, ધનિષ્ઠા, શતભિષા) ક્ષિપ્ર નક્ષત્રા (અશ્વિની, પુષ્ય, હસ્ત, અભિજિત) શુભ (લેવા સારા) છે, તથા મંગળ અને શનિ સિવાયના વાર લેવા. ૬ જે વર્ષમાં
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy