________________
૫૦૬
[ શ્રી વિજયપધસૂરિકાઆહાર તેમજ જરૂર કરતાં વધારે લુખે આહાર પણ નાજ ખાવો જોઈએ. ઈન્દ્રિયે રૂપી દર (બીલ) વડે, વાંછા રૂપી પવનનું ભક્ષણ કરી ચિત્ત રૂપી કરંડીયામાં રહેનારા રાગાદિક દેષ રૂપ સર્પો સંસારી અને બહુજ હેરાન કરે છે. પરંતુ જે તેમને ભૂખ્યા રાખવામાં આવે એટલે પરમ ઉલ્લાસથી વિધિ પૂર્વક તપસ્યા કરવામાં આવે તે ચેડા જ વખતમાં તેઓ નાશ પામે છે અને તેથી પૂર્વે નહિ અનુભવેલું અતિ અદ્ભુત સુખ પ્રગટ થાય છે. આથી સાબીત થાય છે કે તપસ્યા કરવાથી ઈન્દ્રિયોને વશ કરી શકાય છે, અને રાગાદિ દોષને પણ જરૂર દૂર કરી શકાય છે.
તપસ્યાના આરાધનને અંગે જરૂરી બીના. તપ કરતાં વચમાં જે પર્વ તિથિને તપ આવે તે મેટા તપને રાખી મૂકીને તે પર્વ તિથિને તપ જરૂર કરો. ચાલતે આવતે માટે તપ પછીથો કરે. વળી એક તપ ચાલતું હોય, ત્યાં વચમાં બીજે તપ કરવાને આવે, તે જે તપ માટે હોય તે કરે, અને બાકી રહેલે લઘુ તપ પછીથી (મેટે તપ પૂરો થયા બાદ) કરે. (અથવા કોઈ તપ એકાસણું કરવા માંડે હોય તેમાં બીજા કેઈ તપને ઉપવાસ કરવાને આવે છે તે વખતે ઉપવાસ કરે. એકાસણું પછી કરી આપવું. ભૂલી જવું વિગેરે કારણને લઈને તપ ભાગે હોય તે તેની તે તપમાં જ આયણ લઈ લેવી, અથવા પછીથી તે સંબંધી તપ કરે. અનુક્રમવાળા વર્ષીતપ વિગેરે તપમાં ઘણું કરીને તિથિને કમ ગણાતે