________________
૪૯૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
તરતજ ઉદય થતા નથી, પણ એછામાં ઓછું અંતર્મુહૂત તા જવું જોઈએ અને ઉત્કૃષ્ટથી જે કર્મની જેટલા ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ ખાંધી હાય, તે કોડાકોડી દીઠ સા સા વર્ષ વીત્યા બાદ તે બાંધેલા કર્મના ઉદય થાય છે. દૃષ્ટાંત તરીકે સમજી લેવું કે જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય ( નાની– આછામાં આછી ) સ્થિતિ અંતર્મુહની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કાડાકેાડી સાગરાપમની હાય છે. આના અર્થ એ છે કે આ કર્મીની જઘન્ય સ્થિતિમાં પણ અંતર્મુહૂત્ત પ્રમાણકાલ અખાધાકાલ તરીકે ગણવાના છે. એટલે તે કર્મ બાંધ્યા પછી અંતર્મુહૂ પ્રમાણ કાલ જાય ત્યારે ઉદયમાં આવે ( તેના ઉદય થાય )અને તે ઉદય અંતર્મુહૂત સુધી ચાલુ ( રહે, અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ એક કાડાકેાડી સાગરાપમ દીઠ સાસા વષૅ લેતાં ત્રણ હજાર વર્ષ વીત્યા માદ ઉદયમાં આવે છે. ત્યાર પછી તે કમના બાંધનાર સંસારી જીવા તે કર્મનું ફૂલ ભાગવે છે. પ્રશ્ન-એક માણસ ચારી કરતાંની સાથે ફ્રાંસીના લાકડે લટકાઇને મરી ગયા, અહીં અખાધાકાલ કઈ રીતે ઘટી શકે? ઉત્તર-ખરી રીતે અહીં પણ ઓછામાં ઓછે. અંતર્મુહૂત્ત વિગેરે કાલ ગયા બાદ જ તે ચારની તેવી સ્થિતિ બને છે. આ વાત કર્મ સ્વરૂપના જાણુકાર ભવ્ય જીવા જ સ્પષ્ટ સમજી શકે છે. તે વાતના અજાણ જીવાને ચારની ખીના સાંભળીને આશ્ચર્ય ઉપજે એ બનવા જોગ છે. આ કર્મો સ્પષ્ટ, અદ્ધ, નિત્ત, નિકાચિત સ્વરૂપવાળા હાય છે. તેમાં વ્હેલ! ત્રણુ સ્વરૂપવાળા કર્મી ગીતા