________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
હું નાર ! અમને કામચેષ્ટાએ જ માહ પમાડવા, તુ ચહે જાદા જ અમને વર વિવેકી જાણવા; દીલ પવિત્ર થયા અમારા તે વિવેક પ્રતાપથી, તારા વિલાસ તણી અસર અમને થવાની રજ નથી.
૩૦૪
૪૭૫
તારા કટાક્ષ સ્વરૂપ માણે જે થયા ઘાયલ નરા, ધૈર્ય વ્રતને છડનારા તેડુ ખીજા ગાભરા; ના અમે તેવા સમજજે આમ કરવુ' વ્યર્થ છે, રાગ કારણ ભાગ જાણી ધર્મ કરવા ઉચિત છે. ૩૦૫
અક્ષરા —હૈ સુંદર શરીરવાળી સ્ત્રી ! જે પુરૂષા હારી વાંકી દ્રષ્ટિ પડવાથી એટલે કટાક્ષથી હણાયા છતા શ્રીરતાને ખાઇ બેસે છે તે પુરૂષા તા બીજા જ સમજવા. અને ઉજઞળ વિવેકથી જેમનું મન પવિત્ર થયેલું છે તે અમે જૂદા જ-ખોજા જ છીએ, તેથી કામદેવના વિલાસેા (હાવ ભાવ) વિગેરેથી તું ત્હારા આત્માને ફેગઢ-નાહક શા માટે દુઃખી કરે છે ? ૯૯
સ્પષ્ટા --એકંદર દષ્ટિએ પુરૂષાના રૂપ કરતાં સ્ત્રીઓનું રૂપ સુંદર હાય છે તે કારણથી અથવા સ્ત્રી વિલાસી જનાને સ્ત્રીઓનું શરીર સુદર જ લાગે છે તે કારણથી અહિ' સ્ત્રીને ઉદ્દેશીને જીતનુ !=હું સુ ંદર શરીરવાળી સ્ત્રી ! એમ કહ્યું છે. તેથી જેએનું ચિત્ત શુદ્ધ વિવેક રૂપ જળથી પવિત્ર થયેલ છે એવા કાઇ વૈરાગ્યવંત પુરૂષા એવી સુંદર