________________
૪૭૦.
[ શ્રી વિજ્યપધસૂરિકૃતઆત્મ હિતકર સગુણાને પામવાને સર્જન, સેવવા હિત કામીએ તજવા નિરંતર જંને; બક કાક હળદર જેહવા છે દુજેન તિમ સજજન, હંસ કોયલ કંચનાદિક જેહવા ગુણ ધે ઘણે. ૩૦૩
અક્ષરાર્થ-જેમ હંસ અને બગલો એ બેને છે વર્ણ સરખે છે તે પણ તેમની ચાલમાં તફાવત છે, તેમજ કેયલ અને કાગડો કાળા વર્ણમાં સરખા છે તે પણ તેમની વાણીમાં તફાવત છે, તેમ જ સોનું અને હળદર એ બે પીળા રંગથી (પીળાશની અપેક્ષાએ) સરખા છે તે પણ તે બેની કિંમતમાં મેંઘા સેંઘાને તફાવત છે તે પ્રમાણે સજજનમાં અને દુર્જનમાં મનુષ્યપણું છે કે સરખું છે પરતુ સદ્ગુણથી અને દુર્ગુણથી મે તફાવત જાણ. ૯૮
સ્પષ્ટાર્થ—આ લેકમાં કવિએ દષ્ટાંત દઈને સજજનમાં અને દુર્જનમાં તફાવત જણાવ્યું છે. અને તે તફાવત જણાવવા હંસ અને બગલા વિગેરેની બીના જણાવી છે. તે આ પ્રમાણે–
જેમ હંસ ધળા વર્ણને છે તેમ બગલે પણ ધેળા વર્ણને છે તેથી રંગમાં બન્ને સરખા છે, પરંતુ રંગમાં સરખા હેવાથી સ્વભાવમાં પણ એક સરખા હોય છે એમ નથી, કારણ કે હંસનો સ્વભાવ મેતી વિગેરેને ખાવાને છે ત્યારે બગલાને સ્વભાવ માછલાં ખાવાનું છે, તે પણ પાણીના કિનારે ધ્યાની ઋષિની માફક કપટી બનીને હાલ્યા