________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ] આત્મહિતની સાધના જીવ એક ભૂલ્યો મેહથી, તેહને વૈરાગ્ય વાસિત પુરૂષ પૂછે પ્રેમથી; હે મેહથી જ હણાયેલા જીવ! જીવ કહે શું છે કહો, પુરૂષ બેલે કંઈ કહું છું જીવ કહે છે કહા. ર૯૮ પુરૂષ પૂછે ભવ સ્વરૂપ આ અટવી માંહી ભટકતા, તે મેળવ્યું શું? શ્રેષ્ઠ ફળ જીવ બોલતે હિત ચાહતા હે ભાઈ! મારા મુક્તિદાયક મેળવ્યું કંઈ મેં નથી, પુરૂષ પૂછે ભાનહીન થઈશું જુવે છે આંખથી. ૨૯૯ જીવ કહે શરૂઆતથી જ હું પાંગળા પેરે ચલે, તિણ કાંઈ સૂઝતું ના મને આ જન્મ ફોગટ વહી ગયો; હે જીવ! તારૂં તેમ ન બને તે પ્રમાણે ચાલજે, અપ્રમાદી મોક્ષ સાધન પૂર્ણ રંગે સાધજે. ૩૦૦
અક્ષરાર્થ–(૧) કેઈરાગ્ય વંત પુરૂષ કઈ જીવને પૂછે છે કે, હે મેહથી હણાયેલી જીવ! જીવ-એ શું કહો છે ? (૨) પુરૂષ-જે તને મારામાં વિશ્વાસ આવતું હોય તે એક વચન સાંભળ. જીવ-કહે. (૩) પુરૂષ-તે આ ભવ રૂપી જંગલમાં ભમતાં મેક્ષ આપનારી કઈ વસ્તુ (જ્ઞાનાદિ ત્રણની સાધના) મેળવી? (કરી છે?). જીવ-હે ભાઈ જેનાથી મોક્ષ મળે એવી કઈ પણ વસ્તુ (ધર્માનુષ્ઠાનની સાધના) મેં મેળવી નથી. (કરી નથી) (૧) પુરૂષ-ત્યારે તું શૂન્ય થઈને શું જોયા કરે છે? જીવ-હે ભાઈ! હું પ્રથ
૩૦