________________
૪૬૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
મથી જ પાંગળાની માફક ચાલ્યા છું તેથી કંઇ પણ ઉદ્ય મમાં રહ્યા (કરી શકતા) નથી, તેથી કંઇ સૂઝતું નથી કે હવે શુ કરવું, એટલે મેં આ રીતે આખા મનુષ્ય ભવ ફોગટ ( નકામા ) ગુમાવ્યેા છે. ૯૭
સ્પષ્ટા —આ મ્લાકમાં કેાઇ વૈરાગ્યવંત પુરૂષે ( આગળ કહેવાશે એવા ) પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપનાર જીવ કહે છે કે હું આ મનુષ્ય ભવમાં પાંગળાની માફ્ક વહ્યાં છુ એટલે પાંગળા માણસ જેમ કઇ ચાલી શકે નહિં તેમ હું પશુ પ્રમાદ વિષય કષાયાદિના પરવશપણાથી ધર્માંના કામમાં પાંગળા જેવા થઈ ગયા. જેથી ધર્મ માગ માં ચાલવાના ઉદ્યમ કરી શકયા નથી તેથી હવે શું કરવું તેની કંઈ સૂઝ પડતી નથી, અરે રે ! મેં મનુષ્ય ભવ ફેાગટ ગુમાવ્યા.
આ ઉત્તરના સાર એ છે કે સ`સારમાં મહાન્ દુ ભ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા, અને જ્ઞાન દન ચારિત્ર રૂપી મેાક્ષ માને આ મનુષ્ય ભવમાં જ સાધી શકાય છે છતાં પણ માહ મૂઢ સંસારી જીવા વિષય કષાયને આધીન થઇ ને એવા પાંગળા ખની જાય છે કે જેમાંથી એક ડગલું પણ આગળ ખસી શકતા નથી, એટલે કંઇ પણ પરમ પવિત્ર શ્રી જિનધર્મની આરાધના કરી શકતા નથી. પાંચે ઇન્દ્રિયાના વિષય સુખનાં સાધના મેળવવાને માટે તે તે જીવાના પગ જાણે લાખંડના હાય તેવા મજબૂત થઈ જાય છે. અને શરીર પણ જાણે લેાઢા જેવું કઠીન હેાય તેમ તેઓ દેશ પરદેશમાં દોડાદોડ કરી મૂકે છે. ઘડી પણ જપીને બેસતા નથી, લાગેલા થાકની પણ બિલકુલ