________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૪૫૯ આ બીનાને લક્ષ્યમાં રાખીને જ કવિરાજે શાન એમ કહ્યું નથી પણ “વિજ્ઞાન” એમ કહ્યું છે. આ રીતે જ્ઞાન ક્રિયાની મદદથી જ અનંતા જી મુક્તિપદને પામ્યા છે, મહાવિદેહ ક્ષેત્રમાં પામે છે, અને કેવલી પણે વિચરતી અનુપમાદેવી વિગેરે ભવ્ય જીવે ભવિષ્યમાં પણ સિદ્ધિપદને પામશે. આ બીનાને યાદ રાખીને ભવ્ય જીવાએ સુદેવ સુગુરૂની ભક્તિ કરીને પરમ વિજ્ઞાન સ્વરૂપ કેવલજ્ઞાન મેળવીને સિદ્ધિપદ મેળવવું જોઈએ. તેજ દુર્લભ માનવ જન્મ પામીને કરવા. લાયક ખરૂં કર્તવ્ય છે. માનવજીવનની દુર્લભતા સમજાવવાને માટે જરૂરી ચુલ્લક વિગેરે દશ દષ્ટાંતની બીના શ્રી દેશનાચિતામણીના પહેલા ભાગમાં વિસ્તારથી જણાવી છે. ૯૫
અવતરણુ-હવે કવિ આ લોકમાં મનુષ્ય ભવ રૂપી ( દાણાને સમૂહ કુપાવમાં રહ્યો હોય તે સીઝે શી રીતે તે વાત બે રીતે ઘટાવીને જણાવે છે –
यत्कारुण्यहिरण्यजं न न च यत्सन्मार्गताम्रोद्भवं । ૧૦ ૮ ૯ ૧૩ ૭ ૧૧
૧૨ नो यत्संयमलोहजन्म न च यत्संतोषमृत्स्नामयम् ।। ૧૫ ૧૬ ૧૭
( ૧૫ यद्योग्यं न तपोविधानदहनज्वालावलीतेजसां ।
૨૩ ૨૪ ૨૨ ૨૧ ૧૮ ૧૯ ૨૦ सिद्धिं याति कथं नृधान्यनिकरस्तस्मिन्कुपात्रे स्थितः
| ૧૬ .