________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૪૩૧ શિ -વિવેક રૂપી
ન સહટા–ઉલ્લાસ પામી નહિ.
ઝગમગી નહિ, પ્રગટી નહિ, ત્રિ=દીવાની કલા-કળી | પ્રકાશિત ન થઈ જે વિવેક કળી ન અંદર પ્રકટતી તે સવિ કળા, મેળવી શા કામની? તિમ તપ તપ્યા બહુ આકરા શા કામના? નિદેષ કીર્તિ મેળવી શા કામની, સવિ કલા તપ કીર્તિ પણ પાછળ ભમે જ વિવેકની.
૨૮૫ અક્ષરાર્થ–જે અન્તરમાં (પોતાના આત્મામાં) વિવેક રૂપી દીવાની ત ન પ્રગટી હેય તે તેવા વિવેક શૂન્ય હૃદયવાળા પુરૂષે સર્વ કળાઓને અભ્યાસ કર્યો હોય તે તેથી શું? તથા જે ઘણે આકરે તપ કર્યો હોય તે તેથી પણ શું ? અને જગતમાં ઉજવલ કીર્તિ મેળવી હોય તો તેથી પણ શું? (એટલે વિવેક વિનાનાં એ કળા વિગેરે સર્વ નિષ્ફળ છે.) ૮૯
સ્પષ્ટાર્થ–દરરોજ સવારે ભવ્ય જીવોએ વિચારવું જોઈએ કે આ કાર્ય હિતકારી છે, અને આ કાર્ય અહિતકારી છે. એ સમજીને પિતાના હિત કરનારા કાર્યો કરવા, અને અહિતકારી કાર્યોને ત્યાગ કરે. આનું નામ વિવેક કહેવાય જેમ કે ઈન્દ્રિયના વિષયે કષાયે વિગેરે આત્માને અહિતકારી છે. અને વ્રત નિયમે, નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્રની અને દાનાદિની આરાધના, દેવગુરૂ ધર્મની આરાધના અને શાસ્ત્રશ્રવણ વિગેરે કાર્યો આત્માને હિતકારી