________________
૩૯૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
સગ્નિપણૢ, ૩૨. શુકલ પાક્ષિકપણું. જે મેડામાં મેાડા અર્ધ પુદ્ગલ પરાવર્ત્ત કાલે પણ જરૂર મેક્ષે જવાની લાયકાત ધરાવે છે તે ભવ્ય જીવા શુકલ પાક્ષિક કહેવાય. એથી વધારે કાલ પ્રમાણુ સંસારવાળા જીવા, કૃષ્ણપાક્ષિક કહેવાય, ૩૩. શ્રી દ્રવ્ય તીર્થંકરના માતાપણું પિતાપણુ વિગેરે, ૩૪. યુગ પ્રધાનપણુ, ૩૫. આચાર્ય પદ વિગેરે દશ પદ, ૩૬. પારમાર્થિક ગુણુવાળાપણુ, ૩૭. અનુબંધ દયા, હેતુ દયા, સ્વરૂપ દયા, આ બધા વાનાં ભવ્ય જીવે પામી શકે છે. ભન્ય જીવામાં કેટલાએક આસન સિદ્ધિક ભવ્ય જીવે આ બ્લેકમાં જણાવ્યા પ્રમાણે સ્ત્રીનું સ્વરૂપ વિચારીને સ્વપ્ને પણ સ્ત્રીના સંકલ્પ કરતા નથી. આ પ્રસગને અનુસરતી ખીના પાક્ષિક સૂત્રની ટીકામાં વિસ્તારથી જણાવી છે તે ટુંકામાં આ પ્રમાણે જાણવી–એક નગરમાં મિથ્યાદષ્ટિ રાજા હતા અને તેની રાણી સમક્તિ દષ્ટિ અને જૈન મત ઉપર દઢ આસ્થાવાળી હતી. એક વખતે પ્રસ ગે રાણીએ રાજાને કહ્યું કે સપૂર્ણ નિર્મલ શીલવ્રતને ધારણ કરવામાં જૈન મુનિએ જ સમર્થ હાય છે, ખીજા હાતા નથી. તે વખતે રાજાએ ઇર્ષ્યાથી રાણીને કહ્યું કે હૈ પ્રિયા! જૈન મુનિએ પણ શીલ વ્રતમાં તેવા હાતા નથી. તેમનુ સ્વરૂપ હું તને કોઇ વખત દેખાડીશ. ત્યાર પછી રાજાએ પેાતાના એક સેવકને કહ્યું કે આપણા નગરમાં ઘણા રૂપવાળી સૂર્યકાન્તા નામની વેશ્યા છે તેને મારી આજ્ઞા જણાવીને સાથે લઈને રાત્રીની શરૂઆતમાં બગીચામાં આવેલા કામદેવના ચૈત્યમાં જશે. ત્યાર પછી કાંઇક ધર્મ સંભળાવવાનું