________________
સ્પાથ સહિત વૈરાગ્યશતક ]
૩૯૫.
રાજાએ પણ પેાતાના ભંડારને અક્ષય (ન ખૂટે એવા) અનાવવાના મુદ્દાથી આ દાનની વસ્તુએ ગ્રહણ કરે છે. નગર શેઠ વિગેરે પેાતાના યશકીતિ વધારવાના મુદ્દાથી આ દાન લે છે. રાગી જીવા પણ આ દાન લે છે. તેના પ્રભાવે ચાલુ રાગ મૂલમાંથી નાશ પામે છે. અને ૧૨ વર્ષ સુધી નવા રાગ થતા નથી. તમામ સભ્ય જીવા આવા ઉત્તમ. અવસરને પામીને આ દાન લે છે. જેથી તેમના બધા મનારથ પૂરા થાય છે. આ પ્રસંગે પ્રભુના માતા પિતા પણ દાન શાલાની ગાઠવણ કરે છે. જેમાં અનુક્રમે અન્નપાન, વસ્ત્ર, ઘરેણાં અપાય છે. ૭. પ્રવચનનું અધિષ્ઠાયક દેવીપણું. ૮. ઢાકાંતિક દેવનુ સ્વામિપણું, ૯. ત્રાસ્ત્રિ શક ધ્રુવપણું, ૧૦. પરમાધામીપણુ, ૧૧. યુગલિયા મનુષ્યપણું, ૧૨. સભિન્નશ્રોતા લબ્ધિ, ૧૩. પૂર્વધર લબ્ધિ, ૧૪. આહારક લબ્ધિ, ૧૫. પુલાક લબ્ધિ, ૧૬. મતિજ્ઞાનાદિ લબ્ધિ, ૧૭. સુપાત્રને દાન દેવું, ૧૮. સમાધિ મરણુ, ૧૯. જંઘાચારણુ પણ, ૨૦. વિદ્યાચારણું પણ્, ૨૧. મવાશ્રવ લબ્ધિ, ૨૨. સપિરાશ્રવ લબ્ધિ, ૨૩. ક્ષીરાશ્રવ લબ્ધિ, ૨૪. ક્ષીણુ માહ. ગુણુઠાણું, ૨૫. જે પૃથ્વીકાય ( પાષાણુ ) વિગેરે સાધનાથી શ્રી તીર્થંકરાદિની પ્રતિમા મનાવી શકાય તેવા પૃથ્વી– કાયાદિ પણે ઉપજવું, ૨૬. ચક્રવર્તિના ચાદ રત્નપણે ઉપજવું, ૨૭. વિમાનના સ્વામીપણું', ૨૮. ઔપમિક તથા યેાપમિક ભાવના અને ક્ષાયિક ભાવના સમ્યકત્વ જ્ઞાન, સચમ તપ વિગેરે, ( અભવ્યને દ્રવ્યથી જ્ઞાનાદિ હાય ) ૨૯. પ્રભુની અનુભવ યુક્ત ભક્તિ, ૩૦. સાધર્મિક વાત્સલ્ય, ૩૧..