________________
૩૯૪
[ શ્રી વિજયપદ્મસૂરિકૃત
જ્યારે પ્રભુશ્રી તીથ કર દેવ સાનૈયાની મુઠ્ઠી ભરીને દાન આપવા માંડે છે, ત્યારે સૌધર્મેન્દ્ર પ્રભુના જમણા હાથમાં મહા શક્તિને સ્થાપન કરે છે ( વે છે) એમાં ઇંદ્રની ભાવના એ હાય છે કે દાન દેતાં પ્રભુ દેવને થાક ન લાગે. જો કે મહાપરાક્રમશાલી પ્રભુને થાક લાગે એવું મને જ નહિ. છતાં ઈંદ્રના ઉપર કહ્યા પ્રમાણે કરવાના શાશ્વતા આચાર છે. અને તેમાં ઇંદ્રના ભક્તિ ભાવ રહેલા છે. ર. ઇશાનેન્દ્ર સેાનાની છડી લઇને વચમાં દાનને ગ્રહણ કરતા બીજા દેવાને ખસેડીને જે ભવ્ય જીવા દાન લેવાને લાયક છે તેમને પ્રભુની આગળ ઉભા રાખે છે. ઇશાનેન્દ્રના કહેવાથી તેઓ એમ ખેલે છે કે-ડે પ્રભા! અમને આપે. જે ગ્રાહકના ભાગ્યમાં જેટલું ધન વિગેરે હાય તેટલું જ ઈશાનેન્દ્ર પ્રભુના હાથે દેવરાવે છે. ( અપાવે છે) ૩. ચમરેન્દ્ર અને ખત્રીન્દ્ર પ્રભુ મુઠી ભરીને દાન આપે, એમાં લેનારના ભાગ્ય કરતાં મુઠીમાં વધારે હાય તેા કાઢી નાંખે, અને એન્ડ્રુ હાય તા પૂરૂ કરે. ૪. ભુવનપતિ દેવા દાન લેવાને લાયક દૂર રહેલા સભ્ય જીવાને પ્રભુ પાસે લાવવાનુ કામ કરે છે. ૫. વ્યંતર દેવા તેઓને (દાન લેવા જે દૂરના અહી આવ્યા છે. તેમને ) સ્વસ્થાને વ્હાંચાડવાનું કામ કરે છે, ૬. જ્યાતિષી ધ્રુવે, વિદ્યાધર રાજાએને કહે છે કે, તમે આ વાર્ષિક જ્ઞાન ગ્રહણ કરા, તેમના કહેવાથી તે તે પ્રમાણે કરે છે. વળી તમામ ઈંદ્રો પણ આ દાનને મંગલિક માનીને ગ્રહણ કરે છે. તેના પ્રભાવથી દેવલેાકમાં ખાર વર્ષ સુધી કોઇ પણ જાતના વિગ્રહ ( ટટા સિાદ-યુદ્ધ વિગેરે) થતા નથી. ચક્રવત્તી વિગેરે