________________
૩૮૬
[ શ્રી વિજયપદ્ધસૂરિકૃતતે દેવોની શુક્ર ધાતુને અસંખ્ય પેજને દૂરથી પણ દિવ્ય શક્તિ વડે પ્રવેશ થાય છે, અને તે દેવાંગનાની પાંચે ઈન્દ્રિએને આલ્હાદકારી અને પિષણ કરનાર થાય છે, પરંતુ એ ધાતુ મનુષ્ય તિર્યંચ જેવી ઔદારિક પરિણામી ન હોવાથી ગર્ભધારણ કરાવવા સમર્થ નથી. એ પ્રમાણે ઉર્ધ્વ લેકમાં કામદેવની ભુજાનું અખંડ પરાક્રમ કઈ રીતે પ્રવર્તે છે તે વાત જણાવી દીધી.
તથી અધોમાં નપુંસક વેદના ઉદયવાળા નારક છે તે સ્ત્રી અને પુરૂષ બનેની સાથે કામક્રીડા કરવાની તીવ્ર ઉત્કંઠાવાળા હોવા છતાં કામકીડા કરવા સમર્થ નથી, પરંતુ તેમને કામની ઈચ્છા તે ધગધગતી અગ્નિ સરખી અતિશય પ્રબળ (વધારે પ્રમાણમાં) હોય છે. તેમજ ભવનપતિ દેવે સૌધર્મ દેવેની માફક કાયપરિચારણ વાળા છે માટે તે અલકમાં પણ કામદેવે પિતાની ભુજાનું બળપરાક્રમ ખૂબ ફેલાવ્યું છે.
તથા તીર્જીકમાં વ્યક્ત મનુષ્યો અને તિર્ય કાયપરિચારણાવાળા છે, માટે તીવ્હીલેકમાં પણ કામદેવની આણ વર્તી રહી છે. તફાવત એટલે જ છે કે તીર્જીકમાં તે કેટલાક યેગી મહાત્મા તથા મહાશ્રાવક વિગેરે પિતાના હદયમાં વિવેક રૂપી સૂર્યને પ્રકાશથી એવા બળવાન અને મહાજ્ઞાની–પ્રભાવશાલી હાય છે કે જેઓ કામદેવના ભુજબળની અવગણના કરી તેણે મેકલેલા સ્ત્રી રૂપી સુભટોને વશ થતા નથી, પરંતુ કામદેવની આજ્ઞાને જડમૂળથી ઉખેડી