________________
૩૭૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
નથી ’× તેથી દીવામાં પડે છે, પરન્તુ હું તા, ભેાગના સ્વરૂ પને જાણું છું તે પશુ આ હાથીના કાન સરખા ચંચળ— ચપળ વિષય ભાગાને છેાડતા નથી, એ મારા કઈ જાતના માહ છે! (અર્થાત્ માહનું સામર્થ્ય કેટલું છે કે જે પરાક્રમી માહ જાણકાર વિદ્યાનાને પણ મુંઝવે છે.) ૭૮
-
સ્પષ્ટા પારધિઓ વનમાં જાળ પાથરે છે, તેમાં હરણા આવી આવીને જાળમાં ફસાઇ જાય છે તેનુ કારણ એ કે પશુએ જાણતાં નથી કે “ આ પારધિએ અમને પકડવાને આવ્યા છે અને આ જાળમાં પડીશું તેા ફરીથી નિકળાશે કંડુ ” એ રીતે હરા સમજણુ વગરના હાવાથી જ પારધિની-શિકારીઓની જાળમાં ફસાય છે. તેમજ પતંગી ખળતી દીવાની જ્યેાતિમાં ઝંપલાય છે. કારણ કે તેઓ એમ જાણતાં નથી કે આ દીવા એ અગ્નિ છે અને અગ્નિમાં વસ્તુઓને બાળી ભસ્મ કરવાના સ્વભાવ છે, પરન્તુ હું તા હિરણ્ણાના જેવા અજ્ઞાન પશુ નથી તેમજ પતગીઆ જેવા અજ્ઞાન ક્ષુદ્ર જીવ નથી, પરન્તુ મનુષ્ય છુ, મારામાં એ પશુથી અને પતંગીમથી વિશેષ બુદ્ધિ છે. શ્રી સદ્ગુરૂ મહારાજના સમાગમ કરૂ છુ, તેમના ઉપદેશ પણ સાંભળુ છું. અને શ્રી ગુડ્ઝેવના ઉપદેશથી આસંસારનું તથા ભાગનું ભયંકર સ્વરૂપ પણ જાણું છું, પાંચ ઇન્દ્રિયાના વિષયમાં પડેલા પ્રાણીઓની શી દુર્દશા થાય છે તે પણ હું જાણું છું. એટલું જ નહિ. પરન્તુ હું જાતે જ “ પાંચે ઈન્દ્રિ ચેાના વિષયે મેળવવામાં કેટલા અથાગ પરિશ્રમ છે, વિષયે મેળવ્યા બાદ તે વિષયાના ઉપઊાગ કરવામાં કેટલે પરિશ્રમ