________________
४
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
કર્યા છે એવા સામાન્ય કેવલી ભગવંતાના સ્વામી જિનેશ્વર શ્રી તીર્થંકર મહારાજા સર્વ જીવાનું રક્ષણ કરી અથવા ખધા જીવાને પવિત્ર કરી. ૧
સ્પષ્ટા :—કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી આદિ ઐશ્વર્ય વાળા, સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવાન કેવલ દર્શોનના ઉપયાગથી ઉધ્વલાક અધેાલાક ને તીચ્છાલાક એમ ત્રણે લેાકને ( જગતને) પેાતાના હસ્ત કમળમાં આળેાટતા મેાતીના દાણાની પેઠે એકી વખતે ( એક સમયમાં ) જુએ છે. આથી કવિએ પ્રભુના જ્ઞાનાતિશય જણાવ્યા. વળી જે પ્રભુની દેશનાને ( વાણીને ) નારકી સિવાયના સર્વે સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીએ પાત પેાતાની જન્મભૂમિની ( મૂળ ) ભાષામાં સમજી શકે છે, તેથી સાંભળનારા ભન્ય જીવાને પરમ હર્ષ પ્રાપ્ત થાય છે. આ વિશેષણથી પ્રભુના વચનાતિશય જણાયેા. વળી અન્તર જ્યાતિષી ને વૈમાનિક એ ત્રણ જાતિના દેવા અને અસુર ( ભવનપતિ દેવા ) ભવિષ્યમાં મુક્તિ પામવાને અને પૂર્વ ભવમાં બાંધેલાં કિલષ્ટ કર્મોને દૂર કરવા માટે જે પ્રભુની દી જૂદી રીતે એટલે અષ્ટપ્રકારી, સત્તરભેદી, એકવીસભેદી, વિગેરે પ્રકારે પૂજા કરે છે. તથા જે પ્રભુએ સાતે પ્રકારના ભય, મેાહના ચાળા, હાસ્ય અને ઔકયવૃત્તિ ( ઉતાવળ -અસ્થિરતા–ગાભરાપણું વગેરે ) સર્વથા દૂર કર્યાં છે. એવા શ્રી તીર્થંકર પ્રભુ ગ્રન્થકર્તાનું અને આ ગ્રન્થ ભણુનાર સાંભળનાર ભવ્ય જીવાનુ સંસાર ભ્રમણના દુ:ખાથી રક્ષણ કરી અથવા બન્નેને પવિત્ર કરા. [ પણ ધાતુના રક્ષણ કરવું ને પવિત્ર કરવું એમ બન્ને અર્થ થાય છે] આ પ્રથમ