________________
૩૩૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
શકે છે. પરન્તુ ઘણા જીવાની અપેક્ષાએ વિચારીએ તે કંજૂશ જીવા ઇન્દ્રિય નિશ્રદ્ધે કરી મેાક્ષ મેળવી શકે નહિં, કારણ કે ઇન્દ્રિયાના નિગ્રહ કરવામાં ઇન્દ્રિયના વિષયેાના ત્યાગ એ જ મુખ્ય છે, અને તેવા ત્યાગ કૌશ જીવને હાય જ નહિં, કારણ કે કાશ જીવા તા જેમ અને તેમ ઇન્દ્રિય સુખનાં સાધના ઘણાં ભેગાં કરે ખરા પરન્તુ તે સાધનાને પોતે ઉપલેાગ કરે નહિ ને બીજાને ઉપોગ કરવા દે નહિં. અને એવા સ્વભાવનું નામ જ કંજૂસાઇ છે તેથી કાશ જીવ પાતે ધનવાન હેાવા છતાં પણ તે ધનને પેાતાના કામ પુરૂષામાં એટલે વિષયે પભાગમાં પણ વાપરતા નથી, તેમજ અર્થ પુરૂષાને માટે એટલે બીજી વધારે ધન ભેગું કરવામાં પણ ખી શકતા નથી, પરન્તુ મેળવેલા ધનનુ કેવળ રક્ષણુ જ કર્યા કરે છે. જેમ મમ્મણુ શેઠને ત્યાં અનેક રત્ન હતાં છતાં પેાતે તેા તેલ ને ચાળા ભાઇને જ ગુજરાન ચલાવતા હતા. અને એ અભ્યાસ ( પ્રેકટીસ પડી જવા )થી તેની દેહ પ્રકૃતિ (શરીરના સ્વભાવ ) પણ એવી થઇ કે એ સિવાય ખીજી' ખાવા જાય ા માંદા પડે. તે મમણુ શેઠ બીજા રત્ના મેળવવાના āાલે અંધારી રાત્રે ભરવર્ષોમાં નદીમાં લાકડાં કાઢતા હતા. એવા કન્નૂશ અને લેાભી જીવાને ત્યાગની પ્રધાનતાવાળા ચારિત્રના ઉદય (લાભ) પણ કયાંથી ાય ? છતાં જો એ કાશે ઇન્દ્રિયા વશ કરવાના ઉદ્યમ કરે તે પણ પ્રખળ લાભના ઉદય થતાં ક્રી પણ પતિત થઇ જાય છે. (હતા તેવા થઈ જાય છે) તેથી મેાક્ષ મેળવી શકતા નથી, કારણ કે જે કાશ માણસા પેાતાના સ્વાર્થથી ભરેલા અર્થ અને કામ