________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
- ૩૩૧પુરૂષાર્થ સાધી શકતા નથી તેઓ પરમાર્થવાળા ધર્મ અને મોક્ષની સાધના કેવી રીતે કરી શકે? જેમ બળવાન છતાં પણ બીકણ પુરૂષ એક ઉંદરથી ડરતે હેય તે તે બીકણ પુરૂષ બળવાન કેસરી સિંહને શી રીતે વશ કરે? અર્થાત વશ ન કરી શકે, તેમ જે કંજૂસ માણસ પોતાના પિષણ માટે પણ ખાઈ પી શકતા નથી તે કંજૂશ ઈન્દ્રિય નિગ્રહ કરી. મેક્ષ જે પરમ પુરૂષાર્થ શી રીતે મેળવી શકે? આ લેકનું રહસ્ય એ છે કે ભવ્ય જીવોએ પ્રમાદને ત્યાગ કરી પરમઉલ્લાસથી ત્રિપુટી શુદ્ધ શ્રી જિન ધર્મની આરાધના કરીને મેક્ષના અવ્યાબાધ સુખ મેળવવા અર્થ અને કામ તાત્વિક દષ્ટિએ પુરૂષાર્થ તરીકે મનાતા નથી, વ્યાવહારિક - દષ્ટિએ તે બંને પુરૂષાર્થ ગણાય છે. ૬૬
અવતરણ—હવે કવિ આ લોકમાં જીવેને હણવામાં આત્મકલ્યાણને ગંધ પણ નથી એ વાત જણાવે છે –
૭ ૮ ૯ ૧૧ ૧૦ ૪ ૧ ૫ आकाशेऽपि चिराय तिष्ठति शिला, मंत्रेण तंत्रेण वा।
૧૨ ૧૩ ૧૫ ૧૪ ૨ ૩ ૧ बाहुभ्यामपि तीर्यते जलनिधिर्वधाः प्रसन्नो यदा॥ ૨૨ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ दृश्यन्ते ग्रहयोगतः सुरपथे पाहणेऽपि ताराः स्फुटं ।
૨૪ ૨૩ ૩૦ ૨૮ ૨૬ ૨૭ ૨૯ ૨૫ हिंसायां पुनराविरस्ति नियतं, गंधोऽपि न श्रेयसः
| ૭ |