________________
૩૨૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત–
ઉપભાગ ન કરે ને ચહે છે ચિત્તને વશ રાખીને, મેાક્ષના સુખ પામવાને તિમ અને કે ના અને, ૨૪૩ તેહમાં સદેહ છે કારણ સુધ ન જેમણે, સાધ્યા ન તે મેક્ષ સાધે થીર કરવું ચિત્તને; તેમને છે. શક્ય ના તિક્ષ્ણ તેમનાથી મેાક્ષ એ, દૂર રહ્યો ઈમ જાણીને જિનધને આરાધીએ. ૨૪૪
અક્ષરા —જે પુરૂષોએ મનુષ્યપણું મેળવ્યા છતાં પણ પ્રમાદના વશથી (પ્રમાદને લઈને, પ્રમાદી બનીને ) ધર્મના નાશ કર્યો છે અને કસાઈને લઈને જે પુરૂષો ધન છતાં પણ અર્થ અને કામ જેવી સાધારણ વસ્તુએ મેળવી શકયા નથી. ચપળ ચિત્તને દમન કરવાને અતિશય સાવધાન થયાં છતાં પણ તે ( પ્રમાદી અને જૂથ જીવે!) શાશ્વત એવા મેાક્ષ મેળવી શકશે કે નહિ, તે સદેહ છે, અથવા ન મેળવી શકે એટલે તેવા જીવાથી સ્થિર નિજ ગુણુ રમણતા રૂપ આનંદના ઘર જેવા મેક્ષ ઘડ્ડા દૂર રહ્યા છે. ( એમ સમજવું) ૬૬
સ્પષ્ટાથ—જે મનુષ્યાએ મનુષ્યપણું મેળવ્યું એટલું જ નહિ' પરન્તુ મહા પુણ્યના યાગે કર્મ ભૂમિમાં આ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં અને ઉત્તમ જાતિમાં મનુષ્યપણું મેળવ્યું. તેમજ પાંચ ઇન્દ્રિયાની પૂર્ણ શક્તિ, શરીરનુ આરોગ્ય (રાગરહિતપણું) અને દેવ ગુરૂ ધર્મની સામગ્રી પણ મળી, છતાં પણ જે મદિરાદિ વ્યસનામાં એટલે ભક્ષ્યાભક્ષ્યના વિવે ક રહિત