________________
૩૧૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત–
ધાબી થતા નથી. એટલે સામે માણસ ક્રોધ કરવા માંડે એટલે પાતે કરવા મંડી જતા નથી. પણ સામેા માણસ મારી ઉપર ક્રોધ શાથી કરે છે? તે કારણ તપાસે છે. તપાસમાં એમ જણાય કે મારી ભૂલ જોઇને તે ક્રોધ કરે છે, તા તત્કાળ પાતે પાતાની ભૂલ સુધારે છે. અને પેાતાની ભૂલ ન હેાય છતાં સામા ક્રોધ કરતા હાય તા એમ વિચારે કે એ જીવ કર્મને વશ છે, અવસરે હું એને ચેાગ્ય જણાશે તા શાંતિથી અને પ્રેમ ભરેલા વચનથી સમજાવીશ. કારણ કે અત્યારે તેના અવસર નથી. મારે ક્રોધ કરીને શા માટે ચીકણાં કર્મ બાંધવા જોઇએ. આ ભાવનાથી ક્રોધને દબાવી શકાય છે. સારા નિમિત્તોની સેવના કરવાથી પણ ક્રોધને જીતી શકાય છે. તે પ્રમાણે નહિ વનારા જીવા ક્રોધ વશ રાખીને તપસ્વી સાધુની જેમ ઉત્તમ સામગ્રીના લાભ લય શકતા નથી. આ ખાખતમાં ચંડકૌશિક સપનું હૃષ્ટાંત શ્રી કલ્પસૂત્રની ટીકા વિગેરેમાં જણાવ્યુ છે. તેમાં કહ્યું છે કે સાધુ છતાં કાધને લઇને સર્પના ભવ પામે છે. માટે આત્મ કલ્યાણ કરવાની ચાહનાવાળા ભવ્ય જીવેાએ ક્ષમા ગુણુ રૂપ તરવારથી ક્રોધ શત્રુના નાશ કરી મેાક્ષ માર્ગને આરાધી માનવ જન્મ સફલ કરવા એ આ મ્લાકનુ રહસ્ય છે. ૬૫
અવતરણ—હવે કવિ આ àાકમાં પ્રમાદ અને કંસપણાથી જે જીવા ધર્મ અને સંસારિક ઉપભેગ પણ મેળવી શકયા નથી એવા તે પ્રમાદી અને કંજૂસ જીવા મેાક્ષ જેવા પરમ અને પણ શી રીતે મેળવી શકશે ? તે વાત જણાવે છે-