________________
૩૦૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
તેની પ્રશંસા કરી, પછી બધા સાધુઓની સમક્ષ કહ્યું કે આ ગચ્છમાં આજથી સાતમે દિવસે એક મુનિને કેવલજ્ઞાન થશે, તે સાંભળી પેલા ચાર તપસ્વી મુનિઓએ દેવીને કહ્યું કે અમને તપસ્વીને મૂકીને તે આ કૂરગડૂ સાધુને કેમ વંદના કરી? ત્યારે દેવીએ કહ્યું કે હું ભાવ તપસ્વીને વાંદુ છું. સાતમ દિવસે કૂરગડૂ મુનિએ શુદ્ધ આહાર લાવીને ગુરૂને તથા તપસ્વીઓને દેખાડયા. તે વખતે પેલા તપસ્વીએના મુખમાં ક્રોધથી શ્લેષ્મ ( ખડખા) આળ્યે, તે તેમણે તે આહારમાં નાખ્યા. તે જોઇ કૂગડુએ વિચાર કર્યો કે “મને પ્રમાદીને ધિક્કાર છે, હું હુ ંમેશાં જરા પણુ તપસ્યાથી રહિત છું. તથા આ તપસ્વીઓની વૈયાવચ્ચ પણ કરી શકતા નથી. ’ એ પ્રમાણે નિ ંદા કરતાં અને નિઃશકપણે તે આહુ!ર વાપરતાં શુકલ ધ્યાનમાં ચઢેલા તે મુનિને કેવલજ્ઞાન થયું. વેાએ તેના મહિમા કર્યો. તે વખતે પેલા ચાર તપસ્વી મુનિઓને પણ વિચાર થયા કે · અહા ! આ પૂરગડું જ ખરા ભાવ તપસ્વી છે. આપણે તે દ્રવ્ય તપસ્વી છીએ. ’ એમ વિચારી કેવળીને શુદ્ધ ભાવે ખમાવ્યા. તે વખતે તેમને પણ કેવલજ્ઞાન થયું. અનુક્રમે પાંચે જણા મેક્ષે ગયા. આ ખિનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીવાએ ક્ષમા ગુણુધારણ કરીને આત્મહિત કરવું એજ વ્યાજખી છે. ૬૨
6
અવતરણ—હવે કવિ આ શ્ર્લાકમાં ધ્યાન કરવા ચેાગ્ય કયું પદ છે? તે પ્રશ્નના ખુલાસેક્સ કરે છે—
.
૧
પ્ ૪ ૭ ૬
૯૧૧ ૧૨ ૧૦
यत्रार्तिर्न मतिभ्रमो न न रतिः, ख्यातिर्न नैवोन्नति૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ न व्याधिर्न धनं भयं न न वधो, ध्यानं न नाध्येषणा ||
२४