________________
[ શ્રી વિજ્યપદ્મસૂરિષ્કૃત
સ્પષ્ટા --કવિ આ àાકમાં ક્ષમાને શૃંગારથી Àાલતી મનેાહર સ્ત્રીની ઉપમા આપે છે. જેમ એક સ્ત્રીએ વસ્ત્ર પહેરેલ હાય, ચંદનાદિકનું વિલેપન કરેલું હાય, આભરણેા પહેર્યાં હાય, હૃદયમાં હાર પહેર્યાં હાય, આંખમાં કાજળ આંજયુ` હાય અને હાથ વિગેરે અવયા ઉપર કસ્તૂરી આદિકથી પત્રવલ્લીઓ ચિતરી હાય તા જેમ તે સ્ત્રી વ્યવહાર ઢષ્ટિએ ઘણી સુંદર શાલે છે; તેમ ક્ષમા રૂપી સ્ત્રી ઉચિતાચરણુ રૂપ વસ્ત્રો વ્હેરે છે, શીલ વ્રત રૂપી ચંદનનું વિલેપન છે, શ્રદ્ધા ધ્યાન અને વિવેક વિગેરે સ્વરૂપ વિવિધ પ્રકારનાં ઘરેણાં શરીર ઉપર વ્હેરે છે, અને હૃદયમાં દયા રૂપી હાર પણ હેરે છે. આંખમાં સજ્ઞાન રૂપી કાજળ આંજે છે, અને ચારિત્ર રૂપી પત્રવલ્લી ( પીળ ) વડે તે શેાલે છે, તેવી સ્ત્રીની સેવના કરજે, કારણ કે એવા શ ંગાર વાળી ક્ષમા રૂપી સ્ત્રીની જે ભવ્ય જીવા સેવના કરે છે
તે પરમ સુખને જરૂર પામે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને હું ચિત્ત ! તું એવા શૃંગાર વાળી ક્ષમા રૂપી સ્રીની જ હુ'મેશાં પરમ ઉલ્લાસથી સેવના કરજે, જેથી પરિણામે તું પરમાનદ્ન પદ્મ ( મુક્તિ) ના અવિચલ સુખ જરૂર પામીશ. અને જો આ મનુષ્ય સ્ત્રીમાં માહ પામીશ તે પરિણામે દુર્ગતિનાં દુઃખા સિવાય ખીજું કંઈ જ મળવાનું નથી. ક્ષમા રૂપી સ્ત્રીની સેવના કરનારા દૃષ્ટાંતામાં પ્રભુ શ્રી મહાવીર સ્વામી અને પૂરગહૂ મુનિ મુખ્ય ગણાય છે. તે બંનેની ખીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી—
•
(૧) પ્રભુ શ્રી મહાવીર દેવને સંગમ નામના અભવ્ય
૩૦૬