________________
૦૫
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
* * ૩૦૫ કિનાં બીજાને ખુશ કરનારી यदिने રસ્ટલ7=વિલસતા, દીપતા વાંછરિસ() ઈચ્છે છે તે રાત્રિ ચારિત્ર રૂપ
ફુ=અહીં
પરમક્ષત્તિ પરમ ક્ષમા રૂપી પગપુર =પત્રોકર (વેલ) વાળી,
પ્રિયાં=સ્ત્રીને પત્રરેખા વાળી, પીળવાળી
તત્તે નિવનિર્વાણ, મોક્ષ મ=સેવ. (તેની સેવા કર) હે હદય! જે મોક્ષ કેરી ચાહના તો ભજ સદા, ઉત્તમ ક્ષમા રૂપ નારને જેથી ટળે સવિ આપદા; વસ્ત્રાદિથી સ્ત્રી જેમ શેભે તિમ ક્ષમા સ્ત્રી શેભતી, ઔચિત્ય રૂપ વસેજ શીલરૂપ અંગ રાગે શેભતી. ર૩૬ શ્રદ્ધા વિવેક ધ્યાન ભૂષણ તિમ દયા હારે કરી, દીપતી સદ્દબોધ કાજળ આંજતી હશે કરી, ચારિત્ર પીળે લાગતી જ મનેજ્ઞ જ્યાં હોવે ક્ષમા, ઉચિતતાદિક આઠ ગુણ હવે જ તેવા હૃદયમાં. ર૩૭ * અક્ષરાર્થ-હે હૃદય! જે તને મેક્ષ પદની ઈચ્છા હોય તે ઉચિત પ્રવૃત્તિ અથવા ગ્યતા રૂપ વસ્ત્ર વડે શોભતી, શીલવત રૂપી અંગવિલેપન વડે ઉજવળ દેખાતી, શ્રદ્ધા ધ્યાન અને વિવેક રૂપી ઘરેણું વાળી, દયા રૂપી હારથી શોભાયમાન (દયા રૂપ હારને પહેરનારી), સજ્ઞાન રૂપ કાજળથી (બીજાને) ખૂશ કરનારી, અને ચારિત્ર રૂપી પત્રવલ્લી વડે મનોહર એવી શ્રેષ્ઠ ક્ષમા રૂપ સ્ત્રીની સેવન કર. ૬૨