________________
વર્ષોંના સમાગમ–વ્યાખ્યાન શ્રવણાદિ શુભ નિમિત્તોની સેવનાથી દેવગુરૂ ધર્મ'ની તીવ્રલાગણી અને પ્રભુપૂજા તીર્થયાત્રા તપના ઉજમણા સામાયિક પ્રતિક્રમણ પૌષધ ઉપધાન વી સ્થાનકતપ બારવ્રત વિગેરે ધર્મક્રિયાની પરમ ઉલ્લાસથી આરાધના અને શ્રી સિદ્ધગિરિજીની નવાયાત્રા વિગેરે સદ્ગુણો વિશેષ પ્રમાણમાં પ્રતિદિન વધતા જણાય છે. તેઓ દાનાદિ ગુણાને લઈને રાજનગરની અગ્રગણ્ય વ્યકિતઓમાં ગણવા લાયક છે. અને અખિલ ભારત વર્ષીય શ્વેતાંબર મૂર્ત્તિપૂજક શ્રી સંધની આણ ંદજીકલ્યાણજીના નામે ચાલતી પેઢીના પ્રતિનિધિ છે. શેઠ. ભગુભાઈ પૂર્વે જણાવ્યા મુજબ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી તીર્થંકરદેવે પ્રકાશલા-લાકાત્તર પવૃક્ષ જેવા શ્રીજૈનેન્દ્રશાસનના અનન્ય ઉપાસક છે. તેમણે શ્રી પ્રભુમદિર વિગેરે સાત ધાર્મિક ક્ષેત્રાને પાષવામાં અને પેાતાના ખર્ચે ઉપધાન તપ, તી યાત્રા અઠ્ઠાઈમહાત્સવ વિગેરે ધાર્મિક કાર્યોમાં પણ પૂ ઉલ્લાસથી ચપલ લક્ષ્મીને સદુપયાગ કર્યાં છે, અને કરે છે. શેઠ ભગુભાઈ એ જ્ઞાન ગુણુની આરાધના નિમિત્તે આ ૧ શ્રી વૈરાગ્યશતક ૨ વિતિ સ્થાનક પ્રદીપિકા ૩ શીલધ દીપિકા ૪ શ્રાવક વ્રત દીપિકા શ્રી જૈનગ્રંથ પ્રકાશક સભા (કાર્યવાહક શા. શ્વરદાસ મૂલચંદ)ની મારફત છપાવ્યા છે. તે તેમના હાથે ખપી જીવાને ભેટ અપાશે. આવાકાર્યની અનુમેાદના કરીને બીજા પણ મિ`દ્ધ ધનિક ભવ્યજીવા આવા આત્મહિતદર્શક અને નિજગુણ રમણતાને વધારનાર ગ્રંથાને છપાવવામાં ક્ષણભંગુર લક્ષ્મીને સદુપયેાગ કરી માનવ જન્મ સફલ કરે, એજ શુભેચ્છા.
લિ શ્રીજૈનગ્રંથ પ્રકાશક સભા.
°